28/07/2026
સોમૈયા કલા વિદ્યા સંસ્થા કચ્છ, ગુજરાત ની ટીમ તા. ૨૭.૭.૨૦૨૬ નાં રોજ આદિવાસી અકાદમી તેજગઢ ની મુલાકાત લીધી. કચ્છ અને છોટાઉદેપુર ના કાપડ વણાટ ના કલાકારોનો વણાટ કામ ને લયને સારો એવો વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન વાચા સંગ્રહાલય ના કયુરેટર નારણભાઇ રાઠવા એ વણાટ કલાની ઉંડાણ પૂર્વક માહિતી આપી હતી.