VED BSW College

VED BSW College Join Our College BSW Under Graduate Degree

14/09/2026

Ved College Deva

*શિક્ષક દિવસની ઉજવણી*( જલપરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા સંચાલિત )વેદ બી. એસ. ડબલ્યુ કોલેજ શેરખી વડોદરા વેદ એમ. એસ. ડબલ્યુ ક...
09/09/2026

*શિક્ષક દિવસની ઉજવણી*
( જલપરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા સંચાલિત )
વેદ બી. એસ. ડબલ્યુ કોલેજ શેરખી વડોદરા
વેદ એમ. એસ. ડબલ્યુ કોલેજ શેરખી વડોદરા.

તારીખ : 05/09/2026 ને શનિવાર ના રોજ વેદ કોલેજ ખાતે કરવામાં આવી. જેમાં 12 વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. તેમનો શિક્ષણ નો વિષય. વ્યયક્તિક સેવા કાર્ય, જૂથ કાર્ય, રૂરલ કોમ્યુનિટી કાર્ય આ 3 વિષય પર વિધાર્થીઓ ને ઉદાહરણ આપી શિક્ષક દિવસ ને માનવામાં આવ્યો. શિક્ષક તરીકે જોડાયેલા વિધાર્થી ને હાલ ના કોલેજ ના સહાયક પ્રોફેસર દ્વારા પેન આપી સન્માન કરવામાં આવ્યું. શિક્ષક ની પહેચાન એટલે એની કલમ. એક કલમ ની તાકાત બધું બદલવાની તાકાત રાખે છે.

04/09/2026

કૃષ્ણ જન્માષ્ટમી ની બધા ને હાર્દિક શુભકામનાઓ.

03/09/2026

Techares Day પ્રોગ્રામ ને લઈ આજે ઓનલાઇન ક્લાસ રહશે જેમ દરેક વિધાર્થીઓ કોમ્પેલસરી જોડાવાનું રહશે. વધુ જાણકારી ક્લાસમાં આપવામાં આવશે તો રાત્રે 8 વાગે રહશે બધા વિધાર્થીઓ જોડાવાનું રહશે.
મિતેષ મકવાણા સર
Assistant Professor
Filed Supervisor
Ved MSW College Sherkhi Vadodara

28/08/2026

Address

Jalpari Farm, Opp Dalpatnagar, Koyali Umeta Road, Sherkhi
Vadodara
391330

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm
Saturday 10am - 4pm

Alerts

Be the first to know and let us send you an email when VED BSW College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share