Lakshya Group Of Education

Lakshya Group Of Education LAKSHYA PRIAVTE SCHOOL MANAGEMENT GROUP (GSEB/CBSE) પ્રાઇવેટસ્કૂલ/કોન્સેપટ મેનેજમેન્ટગ્રુપ
701661434

તપોવન વિદ્યાલય બોડેલી ( મેનેજેન્ટ: લક્ષ્ય એજ્યુકેશન ગ્રુપ) માં શિક્ષક દીવસની ઉજવણી તા-૦૫/૦૯/૨૦૨૩ એટલે "શિક્ષક દિન" જે ભા...
05/09/2023

તપોવન વિદ્યાલય બોડેલી ( મેનેજેન્ટ: લક્ષ્ય એજ્યુકેશન ગ્રુપ) માં શિક્ષક દીવસની ઉજવણી

તા-૦૫/૦૯/૨૦૨૩ એટલે "શિક્ષક દિન" જે ભારતના એક શિક્ષકશ્રી,ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રી અને ભારત રત્નથી સન્માનિત એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી ને સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શાળામાં "સ્વયં શિક્ષક દિન"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના દિવસે શાળાનુ સમગ્ર સંચાલન, શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું જેમાં સેવક મિત્રો, શિક્ષકશ્રી,નિરીક્ષકશ્રી,આચાર્યશ્રીની ભૂમિકા વિદ્યાર્થીઓ દ્વારા જ ભજવવામાં આવી, ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં દલપત રામા ભવનમાં દીપ પ્રાગટ્ય કરી શરૂ થયો જ્યાં "ગુરુ વંદના" કાર્યક્રમમાં શિક્ષક મિત્રોને કુમકુમ તિલક કરી પુષ્પ તથા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથેજ આજના દિવસે શિક્ષક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી વિજેતા થયેલ તથા ભાગ લીધેલ તમામ વિદ્યાથીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ખરેખર આજનાં દિવસે શિક્ષક તરીકે ભૂમિકા ભજવનારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને તૈયારી સાથે શૈક્ષણિક કાર્ય કર્યું હતું.આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે યાદગાર સંભારણું બની રહયો.આ તબક્કે સંસ્થાનાં આચાર્ય વિશાલભાઈ પરમાર, એકતાબેન, ઉમેશભાઈ, પાયલબેન

તેમજ શાળા પરિવાર ભાગ લીધેલ તેમજ SBI બેન્ક બોડેલીનાં મેનેજર તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન લેક્ચર આપેલ તેમજ શાળા વતી આચાર્ય એ એમનું સ્વાગત કરેલ
શિક્ષકદિન નાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને હ્દય પૂર્વક અભિનંદન પાઠવ્યું, સૌને રામકબીર."શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ"

તપોવન વિદ્યાલય બોડેલી તપોવન વિદ્યાલય બોડેલી માં રક્ષબંધન પર્વની ઉજવણીભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન.આ ...
29/08/2023

તપોવન વિદ્યાલય બોડેલી
તપોવન વિદ્યાલય બોડેલી માં રક્ષબંધન પર્વની ઉજવણી

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન.આ તહેવાર પર દરેકનું હૃદય આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વ્હાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિ:સ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. આમ અમારા નાના - નાના બાળકો પણ બાળપણથી જ ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે તે હેતુથી તા:-૨૯/૮/૨૩ ને મંગળવારના રોજ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી .જેમાં બાળકોને આ પવૅનુ મહત્વ સમજાવવામાં આવ્યું. અને બહેન જોડે ભાઈને કપાળમાં તિલક કરી રાખડી બંધાવી મોં મીઠું કરાવવામાં આવ્યું .ભાઈએ ગિફ્ટ આપી બહેનને આશીર્વાદ આપ્યા. બહેનોએ પણ ભાઈને આશીર્વાદ આપ્યા.

આપણા બોડેલીની નામાંકીત *તપોવન વિદ્યાલય બોડેલી* માં નવું મેનેજેન્ટ ગ્રુપ*LAKSHYA EDUCATION GROUP વડોદરા* દ્વારા ચાલું વર્...
07/05/2023

આપણા બોડેલીની નામાંકીત *તપોવન વિદ્યાલય બોડેલી* માં નવું મેનેજેન્ટ ગ્રુપ
*LAKSHYA EDUCATION GROUP વડોદરા* દ્વારા ચાલું વર્ષ: ૨૦૨૩ થી સંચાલન
આપના બાળક નાં ઉરચ ભવિષ્ય માટે એક વાર અવશ્ય મુલાકાત લો,

ધોરણ:૧૧,૧૨ માં એસ.ટી/ એસ.સી વિદ્યાર્થીઓ ને ફ્રી માં ભણવાનું, જમવાનુ, રેહવાનુ

વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશ

એડમીશન શરૂ છે

*ગુજરાતી માધ્યમ / અંગ્રેજી માધ્યમ*

*( અંગ્રેજી માધ્યમ )*
NURSERY to 9 Std

*( ગુજરાતી માધ્યમ )*
કે.જી થી ધોરણ:૧૨
ધોરણ: ૧ થી ૧૦
ધોરણ: ૧૧,૧૨ સાયન્સ
ધોરણ: ૧૧,૧૨ ( કોમર્સ ) સામાન્ય પ્રવાહ
ધોરણ: ૧૧,૧૨ આર્ટ્સ પ્રવાહ

ચાલું વર્ષે માર્ચ 2023 થી ધોરણ 10, ધોરણ 11 સાયન્સ, આર્ટસ નાં ડેમો લેક્ચર ચાલું થશે અને સ્કૂલ માં એડમીશન પ્રોસેસ ધોરણ 10 નું રિસલ્ટ આવ્યે વહેલા તે પહેલા ધોરણે કરવામાં આવશે

આ ગ્રુપ માં બોડેલી તેમજ ગુજરાત ના દરેક જરૂરિયાત વિદ્યાર્થીઓને share કરી એડ કરશો

*WhatsApp group )*
https://chat.whatsapp.com/K4FFORjYApU5nXzue0wxIW

*સંપર્ક: 7016614234*

28/04/2023
આપણા બોડેલીની નામાંકીત *તપોવન વિદ્યાલય બોડેલી* માં નવું મેનેજેન્ટ ગ્રુપ*LAKSHYA EDUCATION GROUP વડોદરા* દ્વારા ચાલું વર્...
23/04/2023

આપણા બોડેલીની નામાંકીત
*તપોવન વિદ્યાલય બોડેલી* માં નવું મેનેજેન્ટ ગ્રુપ
*LAKSHYA EDUCATION GROUP વડોદરા* દ્વારા ચાલું વર્ષ: ૨૦૨૩ થી સંચાલન
આપના બાળક નાં ઉરચ ભવિષ્ય માટે એક વાર અવશ્ય મુલાકાત લો,

ધોરણ:૧૧,૧૨ માં એસ.ટી/ એસ.સી વિદ્યાર્થીઓ ને ફ્રી માં ભણવાનું, જમવાનુ, રેહવાનુ

વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશ

એડમીશન શરૂ છે

*ગુજરાતી માધ્યમ / અંગ્રેજી માધ્યમ*

*( અંગ્રેજી માધ્યમ )*
NURSERY to 9 Std

*( ગુજરાતી માધ્યમ )*
કે.જી થી ધોરણ:૧૨
ધોરણ: ૧ થી ૧૦
ધોરણ: ૧૧,૧૨ સાયન્સ
ધોરણ: ૧૧,૧૨ ( કોમર્સ ) સામાન્ય પ્રવાહ
ધોરણ: ૧૧,૧૨ આર્ટ્સ પ્રવાહ

ચાલું વર્ષે માર્ચ 2023 થી ધોરણ 10, ધોરણ 11 સાયન્સ, આર્ટસ નાં ડેમો લેક્ચર ચાલું થશે અને સ્કૂલ માં એડમીશન પ્રોસેસ ધોરણ 10 નું રિસલ્ટ આવ્યે વહેલા તે પહેલા ધોરણે કરવામાં આવશે

આ ગ્રુપ માં બોડેલી તેમજ ગુજરાત ના દરેક જરૂરિયાત વિદ્યાર્થીઓને share કરી એડ કરશો

*WhatsApp group )*
https://chat.whatsapp.com/K4FFORjYApU5nXzue0wxIW

*સંપર્ક: 7016614234**

Address

Near Ramakaka Temple, Chani, Vadodra
Vadodara
391740

Website

Alerts

Be the first to know and let us send you an email when Lakshya Group Of Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category