બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા, બાપોદ પ્રા. શાળા

  • Home
  • India
  • Vadodara
  • બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા, બાપોદ પ્રા. શાળા

બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા, બાપોદ પ્રા. શાળા school

પ્રગતિનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 માં હાજર રહેલ શાસક પક્ષ ના નેતા શ્રી શ્વેતાબેન માછી મ...
25/06/2026

પ્રગતિનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 માં હાજર રહેલ શાસક પક્ષ ના નેતા શ્રી શ્વેતાબેન માછી મેડમ શ્રી, સ્થાયી સમિતિ માજી ચેરમેન શ્રી ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ સાહેબ શ્રી, વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રી તેજલબેન વ્યાસ, કેશુભાઈ જેઠવા, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ અને સામાજિક કાર્યકર ઉમેશભાઈ પટેલ, ખાટંબા ગ્રામ પંચાયત સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ ભાઈ શ્રી અને SMC સભ્યોની હાજરીએ બાળકોના આ કાર્યક્રમ ને ખૂબ જ સફળ બનાવ્યો

Address

Opp. Bapod Talav, Waghodia Road
Vadodara
390019

Website

Alerts

Be the first to know and let us send you an email when બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા, બાપોદ પ્રા. શાળા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category