Vedantacharya Shree Girirajji Shastriji

Vedantacharya Shree Girirajji Shastriji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vedantacharya Shree Girirajji Shastriji, Religious school, Vadodara.

Hi This Is Gopinath Sanstha A Spiritual & Educational YouTube Chanel For Indian SCRIPTURES -- CULTURE & ASTROLOGY | Every One Can Study and | enlighten Your Self .

24/09/2026
21/09/2026

શ્રી કૃષ્ણાશ્રય। Shodash Granth । ત્રીદીવસીય જ્ઞાનસત્ર.। By Girira...

14/09/2026

🎶 પુષ્ટિમાર્ગીય શિબિર 🙏

અષ્ટછાપના કીર્તનોના ભાવ, તત્ત્વ અને રસનો અનુભવ કરવાની સુંદર તક. 🌸

વેદાંતાચાર્ય પૂજ્યપાદ શ્રી ગિરિરાજજી શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ શિબિરમાં જોડાઈને કીર્તનના ભાવને સમજો અને ભક્તિ સાથે અનુભવો. 🙏✨

📅 26–27 સપ્ટેમ્બર, 2026
📍 ધ્યાન મંદિર હોલ, કલ્યાણ પ્રસાદ, માંડવી, વડોદરા

🙏 આવો, કીર્તનને માત્ર સાંભળીએ નહીં, તેના ભાવ અને રસને અનુભવીએ. Bhakti SevaBhav KirtanRas VallabhSampraday

09/09/2026

શ્રી યમુનાજી ૪૧ પદ કથા - ડેરોલ ॥ Shri Yamunaji 41 Pad Raspan॥ Shri...

23/08/2026

जहाँ पहुँचे गुरुजी, वहाँ पहुँचा श्रीहरि का संदेश… 🙏

भक्ति, सत्संग, सेवा और भक्तों के प्रेम से सजी पूज्य वेदांताचार्य श्री गिरिराजजी शास्त्रीजी महाराज की USA धर्म प्रचार यात्रा 2026 मंगलपूर्वक पूर्ण हुई।

इस दिव्य यात्रा को सफल बनाने वाले सभी मंदिर परिवारों, आयोजकों, सेवकों एवं भक्तों के प्रति हृदय से कृतज्ञता। 🙏

यात्रा पूर्ण हुई है,
पर गुरु-कृपा और श्रीहरि के संदेश की यात्रा निरंतर चलती रहे… 🌸

, ,

23/08/2026

🌸 પવિત્ર બારસના પાવન અવસરે 🌸

ત્રિદિવસીય “શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ” સત્સંગ જ્ઞાનસત્ર 🙏

વેદાંતાચાર્ય પૂજ્ય શ્રી ગિરિરાજજી શાસ્ત્રીજી મહારાજના સ્વમુખે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનું રસપાન તથા દિવ્ય ભક્તિ, જ્ઞાન અને આશ્રયમય સત્સંગનો પાવન લાભ.

📅 તા. ૨૫ થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬
🕒 બપોરે ૩:૦૦ થી રાત્રે ૭:૦૦
📍 મણીબા ભવન, કરણાવતી ફ્લેટની બાજુમાં, ઈસનપુર

🌺 સૌ સહપરિવાર પધારી આ પાવન સત્સંગનો લાભ લો.
,

17/08/2026

श्रीजीबावा के उर्ध्वभुजा प्राकट्य उत्सव की मंगल बधाई 🌺🌼🌺

14/08/2026

🌿 અષ્ટ સખા કીર્તન ભાવાર્થ કથા 🌿

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પુષ્ટિમાર્ગમાં અષ્ટ સખાના કીર્તનો ભક્તિ, ભાવ અને શ્રી ઠાકોરજી પ્રત્યેના સમર્પણની અમૂલ્ય અનુભૂતિ કરાવે છે.
આ દિવ્ય કીર્તનોના ભાવાર્થ અને આધ્યાત્મિક રહસ્યોને સરળ અને રસસભર રીતે માણવાનો પાવન અવસર—

✨ વેદાંતાચાર્ય પૂ. શ્રી ગિરિરાજજી શાસ્ત્રીજી મહારાજ, વડોદરા ✨

📅 15 થી 17 ઓગસ્ટ, 2026

📍 શ્રી વલ્લભ સદન, McKinney, TX
આવો, ભક્તિના સુર સાથે આત્માને આનંદ અને જ્ઞાનની અનુભૂતિ કરાવતી આ દિવ્ય કથામાં સહભાગી બનીએ. 🙏

Address

Vadodara
390020

Website

Alerts

Be the first to know and let us send you an email when Vedantacharya Shree Girirajji Shastriji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share