World Inbox Academy & Reading Corner Vadodara

World Inbox Academy & Reading Corner Vadodara

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from World Inbox Academy & Reading Corner Vadodara, Education, SF-11, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Nr. City Bus Station, Opp. Railway Station, Vadodara.

21/12/2025

✅ લક્ષ્ય 2.0 બેચ
Special PSI Constable Foundation Batch

✅26 December થી શુભ શરૂઆત.

વિશેષતાઓ 👇

1. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ

2. PSI માટે ખાસ "Answer Writing" જેમાં ગુજરાતી & અંગ્રેજી વર્ણનાત્મકના પ્રશ્નોનુ ચેકિંગ.
3. ટોપિક પ્રમાણે ટેસ્ટનું આયોજન
4. પૂછાયેલા પ્રશ્નોનું ક્લાસમાં સોલ્યુશન

✅Offline Batchના રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે, આજે જ આપની સીટ બુક કરાવો.

✅Book Your Seat Now : 7575080606

(વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે, બેચ ફૂલ થયા બાદ એડમિશન બંધ કરવામાં આવશે)

માત્ર 50 એડમિશન લેવામાં આવશે.

09/12/2025

✅ લક્ષ્ય બેચ
Special PSI Constable Foundation Batch

✅16 December થી શુભ શરૂઆત.

*વિશેષતાઓ 👇*

1. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ

2. PSI માટે ખાસ "Answer Writing" જેમાં ગુજરાતી & અંગ્રેજી વર્ણનાત્મકના પ્રશ્નોનુ ચેકિંગ.
3. ટોપિક પ્રમાણે ટેસ્ટનું આયોજન
4. પૂછાયેલા પ્રશ્નોનું ક્લાસમાં સોલ્યુશન

✅Offline Batchના રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે, આજે જ આપની સીટ બુક કરાવો.

✅Book Your Seat Now : 7575080606

(વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે, બેચ ફૂલ થયા બાદ એડમિશન બંધ કરવામાં આવશે)

માત્ર 50 એડમિશન લેવામાં આવશે.


02/12/2025
21/11/2025

આજે જ મુલાકાત લો.
7575080606

24/10/2025

08/10/2025

તમારા મિત્રો જે તૈયારી કરવા ઇચ્છતા હોય, તેમને જણાવવા વિનંતી.
આજે જ સંસ્થાની મુલાકાત લો.

04/09/2025

🎊 CCE Group - B - Results 2025 🎊

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીની ભવ્ય સફળતા

"સફળતા માટે એક જ નામ - વર્લ્ડ ઇનબૉક્સ"

દરેક ઉમેદવાર મિત્રોને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી
ખૂબ ખૂબ અભિનંદન

05/07/2025

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી વડોદરા 📚/

🔰 જનરલ બેચ/ રેવન્યુ તલાટી (GPSC Foundation Batch) 🔰
•═══════════════════•

✿ બેચની વિશેષતાઓ :-

🌟 ગુજરાતની શ્રેષ્ઠ,અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા અભ્યાસ તથા માર્ગદર્શન
🌟 ફ્રી મટિરીયલ અને પુસ્તકોનો સમાવેશ
🌟 ડેઈલી તથા વિકલી ટેસ્ટ અને રિવિઝન ટેસ્ટનો સમાવેશ
◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
FREE DEMO LECTURE
🗓 તારીખ:- 21, 22, 23 July, 2025
🕐 સમય:- સવારે 9:00 થી 1:00

◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐

✅ફ્રી ડેમો માટે આજે જ રજીસ્ટ્રેશન કરાંવો
☎️ 7575080606 / 9727090606
➖➖➖➖➖➖➖➖➖
Follow Us On Our Social Media
➖➖➖➖➖➖➖➖➖
WhatsApp Channel
https://whatsapp.com/channel/0029VaJA4x330LKShIEKEP2b
➖➖➖➖➖➖➖➖➖
🟣 Instagram -
https://www.instagram.com/Worldinboxvadodara/
➖➖➖➖➖➖➖➖➖
🔴 YouTube -
https://www.youtube.com/
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Telegram -
https://t.me/worldinboxbaroda
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Facebook -
https://www.facebook.com/WorldInboxAcademyVadodara/
➖➖➖➖➖➖➖➖➖➖
Visit Our Website - www.worldinboxvadodara.com

04/06/2025

નમસ્કાર,
વિદ્યાર્થી મિત્રો,

વર્લ્ડ ઇનબૉક્સ ઍકૅડમી દ્વારા માસ્ટર જનરલ બેચ શરૂ થઇ ગઈ છે. જેમાં કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જાેડાઈ શકે છે. એક જ બેચમાં તમામ પરીક્ષાઓ જેવી કે GPSC, ક્લાસ-૩, કોન્સ્ટેબલ, PSI, તલાટી, CCE જેવી તમામ પરીક્ષાઓની તૈયારી થઈ જશે. જેનો સમય સાંજે 6 થી 8નો રહેશે. જે વિદ્યાર્થીઓએ ડેમો લેક્ચરમાં જાેડાવવું હોય તેમણે ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
7575080606 / 9727090606
અથવા
અમારી શાખાનો રૂબરૂ સંપર્ક કરો
World Inbox Academy Vadodara
SF-11, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Opp. Railway Station, Nr. City Bus Station, Vadodara

31/05/2025

📝 Crack Staff Nurse with Confidence! 🚀
Your Dream Government Job is Just One Step Away!

👩 Gujarat PHC Staff Nurse Post : 829
👩 Gujarat Civil Staff Nurse Post : 452

🎓 B.Sc. Nursing & GNMના વિદ્યાર્થીઓ માટે

✅ હવે નર્સિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળળવા માટે
આજે જ અમારી સાથે જોડવો

✅ Free Demo Lecture
📅 Date : 17, 18 June 2025
🕘 Time : 10 to16 AM
📍 Offline Modes Available
📞 Call Now: 7575080606 / 9727090606
📍 Address: SF-11, Ved Transcube Plaz, Central Bus Station, Vadodara
🚀 Limited Seats – Enroll Today!

Want your school to be the top-listed School/college in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


SF-11, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Nr. City Bus Station, Opp. Railway Station
Vadodara
390020

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 2pm