Shree Saraswati VidhyaMandir, Por

Shree Saraswati VidhyaMandir, Por School Activities and Children Development Activities.

24/08/2025

શનિવાર બેગલેસ ડે ના દિવસે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વિજ્ઞાનના પ્રયોગો.

આજ રોજ તા 2/1/23 ના અમારી શાળામાં ભાષા ,ગણિત - વિજ્ઞાન પ્રદર્શન રાખેલ હતું.વિદ્યાર્થીઓને શાળામાં મંત્રી શ્રી નરેન્દ્રભાઇ...
02/01/2023

આજ રોજ તા 2/1/23 ના અમારી શાળામાં ભાષા ,ગણિત - વિજ્ઞાન પ્રદર્શન રાખેલ હતું.વિદ્યાર્થીઓને શાળામાં મંત્રી શ્રી નરેન્દ્રભાઇ પટેલ ,આચાર્યા શ્રીમતી શિલ્પાબેન પટેલ તેમજ સ્ટાફ મિત્રો એ માર્ગદર્શન આપેલ હતું. નિવૃત્ત શિક્ષક શ્રી શાંતિભાઈ પટેલ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા 40 કૃતિ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ઉત્સાહભેર નિહાળ્યો હતો.

Address

Jalaram Township, Por
Vadodara
391243

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Saraswati VidhyaMandir, Por posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Saraswati VidhyaMandir, Por:

Shortcuts

Share

Category