Samarth Gurukul

Samarth Gurukul UPSC IAS/IPS , GPSC CLASS 1 & 2 , સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા માટે સમર્થ બનાવતું કેંદ્ર એટલે “સમર્થ

12/10/2023

Workshop on Indian Knowledge System at samarth gurukul



Samarth Gurukul Wishes All A very Happy Mother's Day ❤️💞
14/05/2023

Samarth Gurukul Wishes All A very Happy Mother's Day ❤️💞

નમસ્કાર, 🙏આપ સૌ વિદ્યાર્થીમિત્રોએ સમર્થ ગુરૂકુલમાં UPSC/GPSC ની તૈયારી કરવા માટે પ્રવેશ પરીક્ષા માટે  રજિસ્ટ્રેશન કરેલ છ...
12/05/2023

નમસ્કાર, 🙏
આપ સૌ વિદ્યાર્થીમિત્રોએ સમર્થ ગુરૂકુલમાં UPSC/GPSC ની તૈયારી કરવા માટે પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરેલ છે, તે બદલ આપ સૌનો આભાર અને પરીક્ષા માટે શુભેચ્છાઓ.

Entrance Exam Date : 14 MAY 2023
Reporting Time: 10.00 AM
Exam Time : 10.30 AM to 12.30 PM
Offline Exam
Medium: Gujarati and English

Place: SB-5, Samarth Gurukul, Manubhai Tower, Opp.M S University Main Building, Sayajiganj, Vadodara.

☎ 9277453002, 7383100707, 7990748775

સમર્થ ગુરુકુલ તરફથી સર્વ ગુજરાતી ભાઈઓ અને બહેનોને ૧ મે, ૨૦૨૩, ગુજરાત સાથપના દિવસની હાર્દિક શુભ કામનાઓ 🙏Samarth Gurukul  ...
01/05/2023

સમર્થ ગુરુકુલ તરફથી સર્વ ગુજરાતી ભાઈઓ અને બહેનોને ૧ મે, ૨૦૨૩, ગુજરાત સાથપના દિવસની હાર્દિક શુભ કામનાઓ 🙏

Samarth Gurukul


28/04/2023
🗻🛖પ્રકૃતિના સાનિધ્યમાં રહીને કરો યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી⛺🪧આવનારી યુપીએસસી સિવિલ સર્વિસિસ 2024 પરીક્ષા માટે પ્રશિ...
23/04/2023

🗻🛖પ્રકૃતિના સાનિધ્યમાં રહીને કરો યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી⛺

🪧આવનારી યુપીએસસી સિવિલ સર્વિસિસ 2024 પરીક્ષા માટે પ્રશિક્ષણ વર્ગોની શરૂઆત
તેમજ આવનારી જીપીએસસી 2023 -24 મા યોજનારી પરીક્ષાઓ માટે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત.

👉વ્યવસાયિક નહીં સામાજિક સંસ્થા
📝જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક તેમજ મેરીટ આધારિત 50% થી 80% સુધી સ્કોલરશીપ
👉નૈસર્ગિક સૌંદર્ય તેમજ શાંત અને રમણીય વાતાવરણ ધરાવતું વિશાળ કેમ્પસ
🏡🏢એક જ કેમ્પસમાં આધુનિક લાઇબ્રેરી,
AC ક્લાસરૂમ,AC રીડીંગ રૂમ,હોસ્ટેલ તેમજ ભોજનાલય🏘🛖
👉એડમિશન મર્યાદિત સંખ્યામાં તેમજ પ્રવેશ પરીક્ષા આધારિત. Entrance test compulsory.
👉Entrance test:14 may 2023
Batch starting: 20 may 2023
Registration compulsory.
Registration link : https://forms.gle/VyTyuQ3t4k61UVVR9
For more details please contact:
7383100707,9277453002,7990748775



SAMARTH GURUKUL, Vadodara Wishes all Civil Servants NATIONAL CIVIL SERVICES DAY, 21 APRIL 2023.
21/04/2023

SAMARTH GURUKUL, Vadodara
Wishes all Civil Servants NATIONAL CIVIL SERVICES DAY, 21 APRIL 2023.


⛺સ્પેશિયલ રેસિડેન્સીયલ બેચ 🏕️આવનારી PSI તથા પોલીસ કોન્સ્ટેબલ માટે લાંબા ગાળાનો બેચ🏘️હોસ્ટેલની સુવિધા🛖✅*પ્રકૃતિના રમણીય વ...
08/04/2023

⛺સ્પેશિયલ રેસિડેન્સીયલ બેચ 🏕️
આવનારી PSI તથા પોલીસ કોન્સ્ટેબલ માટે લાંબા ગાળાનો બેચ
🏘️હોસ્ટેલની સુવિધા🛖

✅*પ્રકૃતિના રમણીય વાતાવરણમાં રહીને 🖊️લેખિત અને ફિઝિકલ બંનેની સંપૂર્ણ તૈયારી*🎯
✔️ એપ્રિલ 2023 થી બેચ નો પ્રારંભ

✅મર્યાદિત સંખ્યામાં બેચ અને વ્યક્તિગત માર્ગદર્શન

✔️નિષ્ણાત ફેકલ્ટી

☑️અપડેટેડ મટીરીયલ અને નોટ્સ
☑️કરંટ અફેર્સ ની વિશેષ તૈયારી

➡️સમય સમય પર વિશેષજ્ઞ અને અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન

➡️હોસ્ટેલની સુવિધા
➡️લાઇબ્રેરી તેમજ રીડિંગ રૂમ અને ભોજનાલય ની યોગ્ય વ્યવસ્થા

➡️ટેસ્ટ સીરીઝ

Contact : 7383100707, 9277453002,7990748775
Join us
http://t.me/samarthgurukulvadodara

⛺સ્પેશિયલ રેસિડેન્સીયલ બેચ 🏕આવનારી PSI તથા પોલીસ કોન્સ્ટેબલ માટે લાંબા ગાળાનો બેચ🏘હોસ્ટેલની સુવિધા🛖✅પ્રકૃતિના રમણીય વાતા...
07/04/2023

⛺સ્પેશિયલ રેસિડેન્સીયલ બેચ 🏕
આવનારી PSI તથા પોલીસ કોન્સ્ટેબલ માટે લાંબા ગાળાનો બેચ
🏘હોસ્ટેલની સુવિધા🛖
✅પ્રકૃતિના રમણીય વાતાવરણમાં રહીને 🖊લેખિત અને ફિઝિકલ બંનેની સંપૂર્ણ તૈયારી🎯
✔ એપ્રિલ 2023 થી બેચ નો પ્રારંભ
✅મર્યાદિત સંખ્યામાં બેચ અને વ્યક્તિગત માર્ગદર્શન
✔નિષ્ણાત ફેકલ્ટી
☑અપડેટેડ મટીરીયલ અને નોટ્સ
☑કરંટ અફેર્સ ની વિશેષ તૈયારી
➡સમય સમય પર વિશેષજ્ઞ અને અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન
➡હોસ્ટેલની સુવિધા
➡લાઇબ્રેરી તેમજ રીડિંગ રૂમ અને ભોજનાલય ની યોગ્ય વ્યવસ્થા
➡ટેસ્ટ સીરીઝ
Contact : 7383100707, 9277453002,7990748775
Join us
http://t.me/samarthgurukulvadodara


HAPPY RAM NAVMI !સમર્થ ગુરૂકુલ તરફથી રામ નવમી ની હાર્દિક શુભકામના 🙏
29/03/2023

HAPPY RAM NAVMI !

સમર્થ ગુરૂકુલ તરફથી રામ નવમી ની હાર્દિક શુભકામના 🙏

Address

Samutkarsh Foundation Campus, Apna Ghar Ashram, Bhimpura Western Bypass Road, At Gokulpura
Vadodara
391410

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarth Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Samarth Gurukul:

Shortcuts

Share

Category