GSC, Vadnagar

Directions Website Contact the school

GSC,  Vadnagar Government Science College, Vadnagar

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'ના ઓનલાઈન શુભારંભ કાર્યક્રમ GSC,  Vadnagar
28/09/2026

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'ના ઓનલાઈન શુભારંભ કાર્યક્રમ GSC, Vadnagar

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગરના NSS સેલ દ્વારા તા. 24/09/2026ના રોજ “સેવા અને સમર્પણના 25 વર્ષ” કાર્યક્રમ અંતર્ગત “સેવા સં...
24/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગરના NSS સેલ દ્વારા તા. 24/09/2026ના રોજ “સેવા અને સમર્પણના 25 વર્ષ” કાર્યક્રમ અંતર્ગત “સેવા સંવાદ – ઓનલાઈન માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ” માં વિદ્યાર્થીઓની ઓનલાઈન સહભાગિતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો તથા જવાબદાર માર્ગ વપરાશ અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી.આ કાર્યક્રમનું આયોજન પ્રો. શ્રીકાંત મકવાણા, NSS સંયોજક તથા પ્રો. રાજન તલસાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. પી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

Workshop on Research paper writing for students  at GSC,  Vadnagar  under RIEG.
22/09/2026

Workshop on Research paper writing for students at GSC, Vadnagar under RIEG.

Media coverage
19/09/2026

Media coverage

17/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ખાતે તા. 17/09/2026ની સાંજે “સેવા અને સમર્પણના 25 વર્ષ” અંતર્ગત “આશીર્વાદના દીવા” કાર્યક્રમન...
17/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ખાતે તા. 17/09/2026ની સાંજે “સેવા અને સમર્પણના 25 વર્ષ” અંતર્ગત “આશીર્વાદના દીવા” કાર્યક્રમનું ભાવસભર અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રો. શ્રીકાંત મકવાણા, NSS સંયોજક અને પ્રો. રાજન તલસાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. પી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

17/09/2026
સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ખાતે વિદ્યાર્થીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા તથા તેમના કૌશલ્ય અને કારકિર્દી વિકાસને પ્રોત્સ...
16/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ખાતે વિદ્યાર્થીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા તથા તેમના કૌશલ્ય અને કારકિર્દી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થાઓ/કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પરિચય સત્ર, કંપનીની કામગીરી અંગે માહિતી તથા વિવિધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, પ્રાથમિક છટણી, ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોલેજના ગત વર્ષના પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને રસના આધારે ઉપલબ્ધ રોજગાર તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવાની તથા ઉદ્યોગ જગતની અપેક્ષાઓ સમજવાની તક મળી હતી. કોલેજના આચાર્યશ્રીના ડૉ. પી. એસ. પટેલ સરના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો સહકાર રહ્યો હતો.

15/09/2026

@ GSC, Vadnagar

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગરના ઇકો ક્લબ અને સપ્તધારા-રંગ કલા કૌશલ્ય ધારા દ્વારા ‘કલે મોડેલીંગ - ઇકો ફ્રેન્કલી ગણેશા મેકીં...
15/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગરના ઇકો ક્લબ અને સપ્તધારા-રંગ કલા કૌશલ્ય ધારા દ્વારા ‘કલે મોડેલીંગ - ઇકો ફ્રેન્કલી ગણેશા મેકીંગ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. પી. એસ. પટેલ સાહેબની પ્રેરણાથી વિધ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિધ્યાર્થીઓએ માટીનો તથા અન્ય કુદરતી વસ્તુઓનો ડેકોરેશન માટે ઉપયોગ કરી પર્યાવરણને અનુકૂળ ગણપતિની સુંદર મૂર્તિઓ બનાવી હતી. સમગ્ર સંચાલન ઇકો ક્લબના ચેરમેન ડો. બી. એચ. કરલીકર તથા સભ્ય ડૉ. શ્રીકાંત મકવાણાએ કર્યુ હતું.

Address

Vadnagar
384355

Alerts

Be the first to know and let us send you an email when GSC, Vadnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GSC, Vadnagar:

Shortcuts

Share

Category