Killol Schools

Killol Schools centre for LOVING, LIVING and LEARNING ew should not forget that education is not only connected with curriculum but it is transition of values......!! :) :) :)

education should apply with psychology , spirituality , potentiality , positivity , creativity , it should be a process of sharing love , care , humanity , harmony .

20/08/2026
18/08/2026

AI TECHNOLOGY આ દુનિયાને શું આપશે એ ખબર નથી...પણ એ પુષ્કળ પાણી પી જવાની છે, એ નક્કી છે. ડેટા સેન્ટર્સ કરોડો ગેલન પાણી વાપરી કાઢે છે. અલનિનોનાં આ યુગમાં હવે જો પાણી નહીં બચાવીએ તો પાણી માટે યુદ્ધ થવાનું છે , એ નક્કી જ જાણજો.

18/08/2026

15 august નાં દિવસે sunlight school માં શિક્ષકોને તાલીમ દરમ્યાન બૌદ્ધિક સત્રની વચ્ચે સરસ રાષ્ટ્ર ભક્તિ ગીત ગવડાવતા કિલ્લોલ શાળાનાં શ્રી ક્રિષ્નાબેન ભરાડ.

18/08/2026

SUN LIGHT.. એટલે વાંકાનેર પાસેની મહીકા ગામની ધો. 10સુધીની શાળા.. 10 વર્ષ પહેલા જે શાળાનું ઉદઘાટન કર્યું હતું એ જ શાળામાં ઈરફાન સરનાં પ્રેમાગ્રહને વશ થઈને 15 augustનાં દિવસે શિક્ષકોને તાલીમ આપવા જવાનું થયું. વૈચારિક સત્ર પછીની મેદાનની હળવાશની રમતો રમાડતા કિલ્લોલ શાળાનાં ગોપાલકૃષ્ણ ભરાડ સાહેબ.

18/08/2026

શિવ ભાવ એટલે જ કલ્યાણ ભાવ.
જગતમાં સહુનું ભલું થાઓ એ જ એક માત્ર ભાવ, એ જ સાચી પ્રાર્થના.

Address

'killol School' , Behind Police Station , Kolki Road , Upleta , D. Rajkot
Upleta
360490

Opening Hours

Monday 7:30am - 12:30pm
Tuesday 7:30am - 12:30pm
Wednesday 7:30am - 12:30pm
Thursday 7:30am - 12:30pm
Friday 7:30am - 12:30pm
Saturday 7:30am - 12:30pm

Telephone

+919426969552

Website

Alerts

Be the first to know and let us send you an email when Killol Schools posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Killol Schools:

Shortcuts

Share