Vividhlaxi Vinay Mandir Upleta

Vividhlaxi Vinay Mandir Upleta ભણસે ગુજરાત

19/10/2025

શાળા પરિવાર તરફથી સૌને HAPPY DIWALI

ધોરણ 10 ના તેજસ્વી તારલાઓ
08/05/2025

ધોરણ 10 ના તેજસ્વી તારલાઓ

અમારી શાળાના વર્ષ 2024 -25 ની બોર્ડ પરીક્ષાના તેજસ્વી તારલાઓ
06/05/2025

અમારી શાળાના વર્ષ 2024 -25 ની બોર્ડ પરીક્ષાના તેજસ્વી તારલાઓ

17/04/2025
28/12/2024

શાળાકીય પ્રવૃતિ અંતર્ગત પ્રાણાયામ ની માહિતી અને યોગ કરાવવામાં આવ્યા
પી.ટી.ટીચર ઉપાધ્યાય સાહેબ

અમારી શાળાનું ગૌરવનેશનલ કક્ષાની 3000મીટર દોડ સ્પર્ધામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાંભણિયા શનિ એ દ્વિતીય ક્રમે ...
23/12/2024

અમારી શાળાનું ગૌરવ
નેશનલ કક્ષાની 3000મીટર દોડ સ્પર્ધામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાંભણિયા શનિ એ દ્વિતીય ક્રમે આવી સિલ્વર મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવે છે

ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ સ્કૂલ લેવલ ની પરીક્ષા માં ધોરણ 11 કોમર્સ નાં વિદ્યાર્થી શિયાળ ભાર્ગવ પ્રથમ નંબર અને કડેચ...
28/09/2024

ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ સ્કૂલ લેવલ ની પરીક્ષા માં ધોરણ 11 કોમર્સ નાં વિદ્યાર્થી શિયાળ ભાર્ગવ પ્રથમ નંબર અને કડેચા ધવલ બીજા નંબરે પાસ થઈ તાલુકા લેવલે સિલેક્ટ થવા બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે

શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન
05/09/2024

શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી
દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી રાજકોટ દ્વારા આયોજિત શાળાકી સ્પર્ધામાં મ્યુનિ વિવિધલક...
21/08/2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી રાજકોટ દ્વારા આયોજિત શાળાકી સ્પર્ધામાં મ્યુનિ વિવિધલક્ષી વિનય મંદિર ઉપલેટા શાળાના નીચે મુજબના વિદ્યાર્થીઓની પસંદગી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ માટે થઈ છે તે બદલ શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે
1- ડાભી વિશાલ કારા ભાઈ
અંડર 17 બરછી ફેક ધો9
2-ચુડાસમા ભગીરથસિંહ ઘનશ્યામસિંહ 400 મીટર દોડ ધોરણ 12 એ
3-ચુડાસમા કીર્તિ રાત સે ગુલાબસિંહ 200 મીટર ધોરણ 12
4- ચુડાસમા મિતરાજસિંહ સુખદેવ સિંહ અંડર 17 4
5-સૌંદરવા કરણ જેન્તીભાઈ
ધોરણ 11 એ અંડર 17 800 મીટર દોડ
6- ચુડાસમા કીર્તિરાજસિંહ ગુલાબસિંહ ચક્ર ફેક અન્ડર 17 ધોરણ 12
7-ચૌહાણ દિનેશ સંજયભાઈ લાંબી કુદ ધોરણ 10 અન્ડર 17

અર્થશાસ્ત્ર વિષય ની પ્રથમ એકમ કસોટી લેવામાં આવી હતી જેમાં વિંઝુડા અર્જુન, કૂડેચા ભાવિન , સિહોરા નિખિલ 25 માંથી 25 માર્ક ...
02/08/2024

અર્થશાસ્ત્ર વિષય ની પ્રથમ એકમ કસોટી લેવામાં આવી હતી જેમાં વિંઝુડા અર્જુન, કૂડેચા ભાવિન , સિહોરા નિખિલ 25 માંથી 25 માર્ક મેળવી ટોપ 3 આવ્યા એ બદલ અભિનંદન

આજે તા -26/06/2024 નાં રોજ ટી. જે.કન્યા શાળામાં સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન નો કાર્યક્રમ...
26/06/2024

આજે તા -26/06/2024 નાં રોજ ટી. જે.કન્યા શાળામાં સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Address

Bavla Chowk. Upleta
Upleta
360490

Telephone

+91 2826 220 199

Website

Alerts

Be the first to know and let us send you an email when Vividhlaxi Vinay Mandir Upleta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vividhlaxi Vinay Mandir Upleta:

Shortcuts

Share