G. L. Patel High School Unjha

G. L. Patel High School Unjha EDUCATION IS MOST IMPROTANT PART OF LIFE WHICH IS CHANGING OF LIFE.

24/03/2025

આજ રોજ તારીખ 24- 3- 2025 ના રોજ જી.એલ.પટેલ હાઇસ્કુલ ઊંઝામાં અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત આયોજન સંસ્થા રિજીનીયલ ઓફિસ જી.પી.સી.બી મહેસાણા અને શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના બંને અધિકારી શ્રી ડોક્ટર અશોકભાઈ એન. પટેલ અને મહેશભાઈ પટેલ સાહેબશ્રીઓ દ્વારા અમારી શાળામાં ઇ-વેસ્ટ વિષય અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ તથા ભાગ લેનાર અને પ્રથમ બીજો, ત્રીજો નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આચાર્યશ્રી ડોક્ટર પંકજભાઈ પટેલ સાહેબે ઈ - વેસ્ટ અંતર્ગત માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સૂચારુ સંચાલન શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ક્વિઝ સ્પર્ધાના પ્રશ્નો શ્રી એન. કે. મકવાણા તૈયાર કર્યા હતા.

જી.એલ.પટેલ હાઈસ્કૂલમાં માં વિજ્ઞાન દિવસની ઊજવણી ભાગરૂપે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન કવીઝ રમાડવામાં આવી જેમાં ચાર ટીમોના આઠ વિ...
28/02/2025

જી.એલ.પટેલ હાઈસ્કૂલમાં માં વિજ્ઞાન દિવસની ઊજવણી ભાગરૂપે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન કવીઝ રમાડવામાં આવી જેમાં ચાર ટીમોના આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્રિતીય તથા તૃતીય નંબર આવનારને ઈનામ તથા ઓડિયન્સ માંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

Education is a part of life.
26/02/2025

Education is a part of life.

Address

Khajuripole
Unjha
384170

Website

Alerts

Be the first to know and let us send you an email when G. L. Patel High School Unjha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category