Shree Jyoti Vidyavihar,dasaj

Shree Jyoti Vidyavihar,dasaj School based in small village named dasaj near unjha is the district mehsana

10/01/2026
આજ રોજ અમારી શાળામાં આનંદીવાર રંજન ડે નિમિત્તે ગ્રુપમાં રમતોત્સવ યોજાયો જેમાં લીંબુ ચમચી,કોથળા દોડ,ધડા દોડ,દડો પસાર, રસ્...
10/01/2026

આજ રોજ અમારી શાળામાં આનંદીવાર રંજન ડે નિમિત્તે ગ્રુપમાં રમતોત્સવ યોજાયો જેમાં લીંબુ ચમચી,કોથળા દોડ,ધડા દોડ,દડો પસાર, રસ્સા ખેંચ,સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આજના દિવસને આનંદ સાથે ઉજવ્યો જેમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને હું હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.જીતનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેમને આજે જીત ન મળી, તેમને ખાસ કહું છું કે—તમારો પ્રયાસ જ તમારી સૌથી મોટી જીત છે. તમે સૌએ શિસ્ત, સહકાર અને સાચી ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ રમતોત્સવને સફળ બનાવવા માટેમહેનતકરનારશિક્ષકોઆયોજન સમિતિસ્વયંસેવકોઅને સહયોગ આપનાર તમામને દિલથી આભાર વ્યક્ત કરું છું.
આવો ઉત્સાહ ભવિષ્યમાં પણ સતત જળવાઈ રહે—એવી શુભકામનાઓ સાથે હું ફરી એક વાર સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. 👏🏅

‘’દાસજ હાઈસ્કૂલમાં વાલી મિટિંગ યોજાઈ ” શ્રી દાસજ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્યોતિ વિધા વિહાર માં તારીખ 19/ 12 / 2025 ...
19/12/2025

‘’દાસજ હાઈસ્કૂલમાં વાલી મિટિંગ યોજાઈ ”
શ્રી દાસજ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્યોતિ વિધા વિહાર માં તારીખ 19/ 12 / 2025 ને શુક્રવારે બપોરે 2:30 કલાકે વાલી મીટીંગ યોજાઇ શાળાએ ગામનું સંસ્કારધામ છે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શાળા ,વાલી અને શિક્ષકોનો સમન્વય થાય એ માટે શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેળવણી મંડળના મંત્રીશ્રી એસ જે પટેલ સાહેબ , શિક્ષકો તથા મોટી સંખ્યામાં પધારેલ વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા . વિદ્યાર્થીઓના ભાવિ સ્વપ્નોને ઉજાગર કરવા માટે તેમના અભ્યાસ , વર્તન અને ભવિષ્ય અંગે સંવાદ કરવામાં આવ્યો તેમજ ઉત્તરવહી નિદર્શન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સુમિતભાઈ તેમજ આભાર વિધિ મિનાક્ષીબેને કરી હતી અંતમાં અલ્પાહાર કરી મિટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.

11/10/2025

આજે અમારી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૫ અને ૨૫-૨૬ ની ધોરણ-૯ ની બહેનોને સાયકલ વિતરણ કરવામાં આવ્યું .

નમો કે નામ રક્તદાન મહાદાન…,
16/09/2025

નમો કે નામ રક્તદાન મહાદાન…,

શિક્ષક દિન -૨૦૨૫ એક ઝલક….
05/09/2025

શિક્ષક દિન -૨૦૨૫ એક ઝલક….

૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળામાં યોજાયેલા કાર્યક્રમોની એક ઝલક….
15/08/2025

૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળામાં યોજાયેલા કાર્યક્રમોની એક ઝલક….

08/08/2025
યોગ દિન-૨૦૨૫ એક ઝલક…..
21/06/2025

યોગ દિન-૨૦૨૫ એક ઝલક…..

08/05/2025

Deo Mehsana

Address

Shree Jyoti Vidyavihar , Dasaj
Unjha
382870

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:30am - 11:20am

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Jyoti Vidyavihar,dasaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category