શ્રી રેવાભાઈ વકીલ પ્રાથમિક શાળા.ઊંઝા

  • Home
  • India
  • Unjha
  • શ્રી રેવાભાઈ વકીલ પ્રાથમિક શાળા.ઊંઝા

શ્રી રેવાભાઈ વકીલ પ્રાથમિક શાળા.ઊંઝા અમારી શાળાનું શિક્ષણ એટલે સંસ્કાર,સં?

                🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
15/08/2026




🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

01/08/2026

પ્રથમ ઉત્તર ગુજરાત નિહોન શોતોકન કરાટે ચેમ્પિયનશીપ 2026 માં આપણી શાળા શ્રી રેવાભાઈ વકીલ ( નવજીવન ) પ્રાથમિક શાળાના વિદ્યા...
30/07/2026

પ્રથમ ઉત્તર ગુજરાત નિહોન શોતોકન કરાટે ચેમ્પિયનશીપ 2026 માં આપણી શાળા શ્રી રેવાભાઈ વકીલ ( નવજીવન ) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં ધોરણ - 6 A ના વિદ્યાર્થી સોની શ્લોક હિતેષભાઇ અને ધોરણ - 5 B ના વિદ્યાર્થી પટેલ વીર અંકિતભાઈ એ આ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવવા બદલ તથા શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐

29/07/2026


22/07/2026



વિશ્વ યોગ દિવસની ઉજવણી 🧚‍♂️🧚‍♂️
21/06/2026

વિશ્વ યોગ દિવસની ઉજવણી 🧚‍♂️🧚‍♂️


શ્રી રેવાભાઈ વકીલ પ્રા.શાળા.ઊંઝા....   નવજીવન ગુજરાતી મીડીયમ માં⭐ધોરણ 1માં તથા ધોરણ 2 થી 8માં પ્રવેશ ચાલુ છે....    *. મ...
21/04/2026

શ્રી રેવાભાઈ વકીલ પ્રા.શાળા.ઊંઝા....
નવજીવન ગુજરાતી મીડીયમ માં
⭐ધોરણ 1માં તથા ધોરણ 2 થી 8માં પ્રવેશ ચાલુ છે....
*. મુલાકાત માટે નું સ્થળ :*
⭐શ્રી નવજીવન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ. ત્રીજા માળે...
80 ફૂટ રીંગ રોડ, ઊંઝા. અત્યારે હાલ સમય સવારે 8 થી 11,: 30
⭐ વેકેશન માં સમય: સવારે 8 થી 10 વાગ્યે.
⭐રવિવાર અને જાહેર રજા ના દિવસે સ્કૂલ બંધ રહેશે.
Mo.92751 02191.


29/03/2026

અમારી શાળાના ધોરણ - 8 ના વિદ્યાર્થીઓ હવે નવી ક્ષિતિજો સર કરવા જઈ રહ્યા છે એટલા માટે શાળા પરિવાર દ્વારા ધોરણ - 8 ના વિદ્યાર્થીઓ માટે દિનાંક :- 28/03/2026 દિન :- શનિવાર ના રોજ *ઉડાન ઉત્સવ* કાર્યક્રમનું આયોજન કરેલ

આજ રોજ ઊંઝા મુકામે *Nihon Shotokan Karate Association દ્વારા બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ...
16/03/2026

આજ રોજ ઊંઝા મુકામે *Nihon Shotokan Karate Association દ્વારા બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઊંઝાના સિનિયર *કોચ ભરતભાઈ પ્રજાપતિ* દ્વારા તેમની શાળા *શ્રી રેવાભાઈ વકીલ (નવજીવન ) પ્રાથમિક શાળા ઊંઝા* નવજીવન ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે *શાળાના આચાર્યશ્રી *નયનાબેન પટેલ* વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આશીર્વાદ આપી બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાની શુભ શરૂઆત કરાવી હતી.
આ બેલ્ટ પરીક્ષામાં વિવિધ વય જૂથના આશરે 80 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમાં Yellow Belt થી લઈને Brown Belt સુધીની વિવિધ ગ્રેડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી.
બેલ્ટ ગ્રેડેશન પરીક્ષા લેવા માટે *નૉર્થ ગુજરાતના ચીફ ઇન્સ્ટ્રક્ટર 5th Dan Black Belt Shihan જયેશ પ્રજાપતિ* મુખ્ય પરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે Shihan ભાવેશ પ્રજાપતિ અને Shihan દીપક શર્મા પણ ઉપસ્થિત રહી પરીક્ષા પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના કરાટે કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કરી પ્રશંસા મેળવી હતી.


Address

Unjha

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી રેવાભાઈ વકીલ પ્રાથમિક શાળા.ઊંઝા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category