Swami Vivekanand Sankul

Call Directions Website Contact the school

Swami Vivekanand Sankul બાલમંદિર-ધો-૧ થી ૧૨(Sci-Com-Arts)
Nursery-Jr.KG-Sr.KG-Std-1 To 8
ધોરણ- ૪ અને ૫ (નવોદય વિભાગ)
JEE- NEET- GUJCET
સાયન્સ સ્કૂલ- હોસ્ટેલ-બસ સુવિધા

"Nothing in education is so astonishing as the amount of ignorance it accumulates in the form of facts." "I do not believe that sheer suffering teaches. If suffering alone taught, all the world would be wise, since everyone suffers. To suffering must be added mourning, understanding, patience, love, openness and the willingness to remain vulnerable."

સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🇮🇳✨
15/08/2026

સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🇮🇳✨

સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઉનાઅમારી શાળા સ્વામિ વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક શાળા (સાયન્સ વિભાગ ) ના વિદ્યાર્થીઓએ એરપોર્ટ ખાત...
24/06/2026

સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઉના
અમારી શાળા સ્વામિ વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક શાળા (સાયન્સ વિભાગ ) ના વિદ્યાર્થીઓએ એરપોર્ટ ખાતે ટર્મિનલ સેન્ટર, એરપોર્ટ ટ્રાફિક કન્ટ્રોલ (ATC), રન-વે તેમજ ફાયર વિભાગમાં થતી વિવિધ કામગીરીઓ વિશે માહિતી મેળવી. એરપોર્ટ ના તમામ ઉચ્ચ અધિકારીઓ ટર્મિનલ મેનેજર, ATC મેનેજર, ફાયર ઓફિસર , સેક્યુરીટી ઓફિસર દ્વારા એરપોર્ટ માં થતી તમામ કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. એરપોર્ટના ઉચ્ચ હોદા માટે જરૂરી લાયકાત તેમજ કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી તેમનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો.

21 जून वर्ष का सबसे बड़ा दिन (उत्तरी गोलार्ध में) होता है। यह दिन मनुष्य को दीर्घायु और अच्छे स्वास्थ्य की प्रेरणा देता ...
22/06/2026

21 जून वर्ष का सबसे बड़ा दिन (उत्तरी गोलार्ध में) होता है। यह दिन मनुष्य को दीर्घायु और अच्छे स्वास्थ्य की प्रेरणा देता है। संयुक्त राष्ट्र महासभा द्वारा 11 दिसंबर 2014 को 177 देशों के समर्थन के बाद 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में घोषित किया गया था। विश्व भर में योग के शारीरिक, मानसिक और आध्यात्मिक लाभों के प्रति जागरूकता बढ़ाना है।

સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઊનાAdmission open-2026-27☑️ નર્સરી - જુ.કેજી - સિ.કેજી - ધોરણ- ૧ થી ૧૨ (સાયન્સ - કોમર્સ - આર્ટસ...
01/05/2026

સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઊના

Admission open-2026-27

☑️ નર્સરી - જુ.કેજી - સિ.કેજી - ધોરણ- ૧ થી ૧૨ (સાયન્સ - કોમર્સ - આર્ટસ) (Gujrati - Medium)
☑️ Nursery - Jr.KG - Sr.KG - Std- 1st To 8th (English Medium)
☑️ ધોરણ- ૪ અને ૫ (નવોદય પરીક્ષા તૈયારી) (Gujrati - Medium)
☑️ બસ સુવિધા-હોસ્ટેલ વિભાગ - ધોરણ :- ૫ થી ૧૨ (સાયન્સ - કોમર્સ - આર્ટસ)

📲 વધુ માહિતી માટે સંપર્ક કરો.
9737591506,9737881115

23/04/2026
Navodaya result - 2026
19/03/2026

Navodaya result - 2026

19/03/2026

Admission Open – વર્ષ:2026-27
હવે નર્સરી - જુ.કેજી - સિ.કેજી - ધોરણ- ૧ થી ૧૨ (સાયન્સ - કોમર્સ - આર્ટસ)

Nursery - Jr.KG - Sr.KG - Std- 1St To 8th (English Medium)

બસ સુવિધા

હોસ્ટેલ વિભાગ - ધોરણ :- ૫ થી ૧૨ (સાયન્સ - કોમર્સ - આર્ટસ)

વધુ માહિતી માટે સંપર્ક કરો.
9737591506,9737881115

Admission Open – 2026-27🏫 સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઊના📘 ધોરણ 11–12 સાયન્સ  સ્કોલરશીપ પરીક્ષા – 2026📅 19 March 2026 – પ્ર...
11/03/2026

Admission Open – 2026-27
🏫 સ્વામિ વિવેકાનંદ સંકુલ - ઊના
📘 ધોરણ 11–12 સાયન્સ સ્કોલરશીપ પરીક્ષા – 2026
📅 19 March 2026 – પ્રથમ રાઉન્ડ
📅 22 March 2026 – દ્વિતીય રાઉન્ડ
⏰ સમય: સવારે 9 : 00 TO 12 :00
💯 A1 ગ્રેડ મુજબ 100% સુધી ફી માફી

🚀 વેકેશન બેચ – ધોરણ 11 Science
📆 27 March 2026 સમય :-સવારે 9 : 00 TO 12 :00
📞 CALL : 9737591520,9737591506

Address

Yajpur, N/H 8-E
Una
362560

Alerts

Be the first to know and let us send you an email when Swami Vivekanand Sankul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Swami Vivekanand Sankul:

Shortcuts

Share

Category