17/04/2021
■■ શાળા પ્રવેશ જાહેરાત ■■
આદરણીય ગ્રામજનો ...
● આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો....
ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીનો જન્મ તા.- ૦૧/૦૬/૨૦૧૬ પહેલા થયેલ હોવો જોઈએ. (પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ.)
•જરૂરી આધાર પુરાવા•
1. વિદ્યાર્થીનાં જન્મતારીખનો દાખલો ઓરીજનલ અને ઝેરોક્ષ
2. વિદ્યાર્થીનાં અને માતાપિતાના આધારકાર્ડની ઝેરોક્ષ
3. બાળકના પાસપોર્ટ સાઇઝનાં ફોટા નંગ ૨
4. જો બાળકના નામે કોઇપણ બેંક કે પોસ્ટ ઓફીસમાં બચત ખાતું હોય તો પાસબુકની ઝેરોક્ષ. અથવા માતા કે પિતાના ખાતાની ઝેરોક્ષ
5. રેશનકાર્ડની ઝેરોક્ષ
ધોરણ-૨ થી ધોરણ-૮ માટે જરૂરી પુરાવા
(અન્ય શાળામાંથી આવવા માંગતા વિદ્યાર્થીઓએ ૩૦/૦૪/૨૦૨૧ પેલાં એડમીશન મેળવી લેવું. જેથી પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃતિની સમયસર દરખાસ્ત કરી શકાઈ)
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (UID સાથે)
2. આધારકાર્ડ
3. બેંક પાસબુક
4. રેશનકાર્ડ
5. આગલા વર્ષની માર્કશીટ સાથે લાવવી.
6.બે પાસપોર્ટ સાઈઝના ફોટા
●વિશેષ નોંધ●
તો આજે જ સંપર્ક કરો....
શ્રી ફરેડા પ્રાથમિક શાળા
સમય – સવારના ૮.૦૦ થી ૧૨.૦૦
શાળામાં પ્રવેશ મેળવવા આવતી વખતે ફરજીયાત માસ્ક પહેરીને આવવું.
સંપર્ક
નિલેશભાઈ સોચા – 9979244224
ચંદુભાઈ ધાનાણી – 9825539289