U think Ur life is Hard. R u Sure?
Shri B M Nandola Education Campus
"The only Person who is Educated is the one who has Learned how to Learn and Change." - We Act Upon it by Mr. Hitesh Kidecha. In the year 1996, Shri B. M. L. V. B.
Nandola Charitable Trust established SMT. Nandola Primary English Medium School at Ugla. After some years later SBMNCT started many courses for schooling with Gujarati & English Medium,
Courses like Middle Schooling, Secondary Schooling and Higher Secondary Schooling with many different streams. In the year 2008, SBMNCT started SMT. Nandola Computer Science College at Bhacha. In the year 2010, SBM
07/03/2024
આજ રોજ તારીખ 07 માર્ચ 2024 ના રોજ Smt. V. B. Nandola Computer Science College Bhacha ના TYBCom ના વિદ્યાર્થીઓની Farewell Party નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા પ્રોફેસર તથા વિદ્યાર્થીઓને વિવિધ એવાર્ડ તથા અન્ય પ્રમાણપત્રોથી સંમાનિત કરવા માં આવ્યા હતા.
સંસ્થા દ્વારા પ્રોફેસર તથા વિદ્યાર્થીઓને નીચે મુજબના સન્માન થી સંમાનિત કરવામાં આવ્યા હતા.
Staff Awards
1: “Excellence in Education Award” આ સન્માન “Ass. Prof. Jyotsanaben Ramani” ને આપવા માં આવેલ છે.
2: “Best Supporting Teacher Award” આ સન્માન “Ass. Prof. Divya Amardas Nimavat” ને આપવા માં આવેલ છે.
3: “EDUCATION ICON AWARD” આ સન્માન “Ass. Prof તથા Admin. Mr. HITESHBHA J. KIDECHA” ને આપવા માં આવેલ છે.
Students Awards
1: “Student of The Year Girls” આ સન્માન “Darshana Maheshbhai Gohil” ને આપવા માં આવેલ છે.
1: “Student of The Year Boys” આ સન્માન “Satish Bharatbhai Tank” ને આપવા માં આવેલ છે.
કાર્યક્રમમાં સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સન્માનની સાથે વિવિધ રમતો નું આયોજન કરવા માં આવેલ. સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ પોતાના દ્વારા રચાયેલ વિવિધ ગીતો, ગઝલો સાથે પોતાના અનુભવો રજુ કર્યા હતા.
20/02/2024
🎊Talent Hunt 2024 Class Decorations by Commerce Students. 💐 Learn with Fun.💐
13/02/2024
11/02/2024
Voting Machine and How to Vote, Demonstration Briefing.
26/01/2024
26th January 2024
14/09/2023
Regional Seminar on Commodity and Derivatives by MCX & Smt. V. B. Nandola Computer Science College Bhacha.
Speaker : Mr. Naimish Trivedi, Senior Manager, MCX Mumbai. 💐
12/09/2023
ભાચા શૈક્ષણિક સંકુલ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી તહેવારની પંરપરાગત ઊજવણી દરમિયાન વિવિધતામા એકતા તથા સર્વ ધર્મ સમભાવની થીમ પર સાંસ્કૃતિક પ્રોગ્રામનુ આયોજન કરવામા આવેલ હતુ જેની એક ઝલક અહિયા પ્રસ્તુત કરવામા આવેલ છે.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Shri B. M. Nandola Education Campus Bhacha, Tulsishyam Road, Una/, Dis: Gir-Somnath
Una
362560
Opening Hours
| Monday | 7:30am - 5:30pm |
| Tuesday | 7:30am - 5:30pm |
| Wednesday | 7:30am - 5:30pm |
| Thursday | 7:30am - 5:30pm |
| Friday | 7:30am - 5:30pm |
| Saturday | 7:30am - 5:30pm |