13/05/2026
✨ સરકારી વિજ્ઞાન કોલેજ, ભિલાડના નવનિર્મિત મકાનના ખાતમુહુર્ત સમારંભમાં આપનું હાર્દિક સ્વાગત છે।
ગુજરાત સરકાર દ્વારા ઉમરગામ તાલુકાના કલગામ ખાતે નવી કોલેજ બિલ્ડિંગના નિર્માણ કાર્યનો શુભ પ્રારંભ થવા જઈ રહ્યો છે।
📍 સ્થળ: સરકારી વિજ્ઞાન કોલેજ, કલગામ
📅 તા. 17/05/2026, રવિવાર
⏰ સવારે 09:00 કલાકે
આ શુભ પ્રસંગે આપશ્રીની ઉપસ્થિતિ અમારે માટે ગૌરવની વાત રહેશે।
---
✨ You are cordially invited to the Khatmuharat Ceremony for the proposed new building of Government Science College, Bhilad.
The Government of Gujarat is commencing the construction work of the new college campus at Kalgam, Taluka Umargam, District Valsad.
📍 Venue: Government Science College, Kalgam
📅 Date: 17 May 2026, Sunday
⏰ Time: 09:00 AM
Your gracious presence on this auspicious occasion will be a matter of great honour for us.