RNA - India

RNA - India Provide Information Regarding Nursing Profession as well as Education ...

Nursing is a profession within the health care sector focused on the care of individuals, families, and communities so they may attain, maintain, or recover optimal health and quality of life.

 કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી ભર્યા વગર જી.એન.એમ નર્સિંગબી.એસ.સી નર્સિંગ અને પોસ્ટ બેઝિક બી.એસ.સી નર્સિંગમાં પ્રવેશ મેળવો
30/08/2024


કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી ભર્યા વગર
જી.એન.એમ નર્સિંગ
બી.એસ.સી નર્સિંગ અને
પોસ્ટ બેઝિક બી.એસ.સી નર્સિંગમાં પ્રવેશ મેળવો

23/06/2023

આપ સર્વ સ્ટાફ,ફેકલ્ટી ને 3600 ના બદલે ફક્ત 3000 ભરીને અને સ્ટુડન્ટ ને ફક્ત 2000 ભરી ને ટીએનએઆઈ ના લાઈફ મેમ્બર
બનવાનો એક સુવર્ણ મોકો છે
TNAI સભ્ય ના ફાયદા
૧ ટીએનએઆઈ ના અન્ય લાભ સાથે આજીવન 10 લાખ નો એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ ફ્રી મળે છે
૨ TNAI અને SNAI સ્કોલરશીપ
૩ મેડિકલ આસિસ્ટન્ટ
૪ ક્રિટીકલ ઈલનેસ આસિસ્ટન્ટ
૫ ફ્રી રેક્રૂટમેન્ટ યુરોપિયન
૬ ડિઝાસ્ટર રિલીફ ફંડ
૭ લાઈફ ટાઈમ એચિવમેન્ટ
૮ એકોમોડેશન TNAI ના ગેસ્ટ હાઉસ માં
તો આપ ,આપની સાથેના અન્ય સ્ટાફ , ફેકલ્ટી અને આપના સંપર્ક મા હોય તે તમામ નર્સિંગ સ્કૂલ કોલેજ મા આ મેમ્બરશીપ મેગા કેમ્પ ની જાણ કરવા અને અન્ય ને એ માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
આભાર

23/05/2023
Admission: Committee
17/01/2023

Admission: Committee

💐💐💐💐શત શત નમન.....
11/01/2023

💐💐💐💐
શત શત નમન.....

સ્ટાફ નર્સનું ગૌરવઅખિલ ભારતીય મુલ્કી સેવા એથલેટિક્સ પસંદગી સ્પર્ધા 2022-23 નુ આયોજન 03/01/2023ના રોજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ...
04/01/2023

સ્ટાફ નર્સનું ગૌરવ
અખિલ ભારતીય મુલ્કી સેવા એથલેટિક્સ પસંદગી સ્પર્ધા 2022-23 નુ આયોજન 03/01/2023ના રોજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ ખાતે થયેલ હતું
જેમાં સ્ટાફ નર્સ નીલમબેન બાબુલાલ પટેલ, સા. આ. કેન્દ્ રામસણ, જી - બનાસકાંઠા એ મહિલા ઓપન ( 35 વર્ષથી નીચે) 200 મીટર દોડમાં પ્રથમ રેંક એને 100 મીટર દોડમાં બીજા રેન્ક મેળવેલ છે જે બદલ ગુજરાત સ્ટેટ નર્સિસ એસોસિયેશન ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

💐💐💐💐Congratulations sir ji.....
03/01/2023

💐💐💐💐
Congratulations sir ji.....

💐💐💐👌ઓમ શાંતિ....
03/01/2023

💐💐💐👌
ઓમ શાંતિ....

      To All My Dear And Near FriendsTo commemorate 200th  Anniversary of the Birth anniversary of Florence Nightingale ...
12/05/2020


To All My Dear And Near Friends
To commemorate 200th Anniversary of the Birth anniversary of Florence Nightingale 2020 has been declared by the World Health Organization as the “Year of the Nurses and the Midwives”

Address

Udaipur
382330

Alerts

Be the first to know and let us send you an email when RNA - India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RNA - India:

Shortcuts

Share

Category