11/08/2022
🦁 *ગુજરાતની ઓળખ*🦁
🦁 સિંહ 🦁
🪷🌺🪷 *શ્રી નવયુગ સંકુલ ટીમાણા પરિવાર તરફથી વિશ્વસિંહ દિવસની શુભકામનાઓ..!*
➡️ *આજ રોજ અમારી શાળામાં 🦁વિશ્વસિંહ દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે સિંહના મોહર પહેરી અને વિવિધ પોસ્ટરો સાથે ટીમાણા ગામમાં રેલી યોજવામાં આવી હતી,ગુજરાત માટે આ દિવસ ગૌરવ લેવા જેવો દિવસ છે,ગુજરાતે જે રીતે 🦁સિંહોને જાળવી રાખ્યા છે,તેને કારણે આજે આપણે એશિયાટિક🦁 લાયન્સ હોવાનું ગૌરવ લઈએ છીએ.!*