Shri K.M.Shah Sarvajanik High School Tilakwada

Shri K.M.Shah Sarvajanik High School Tilakwada Shri K.M.Shah Sarvajanik High School Tilakwada Narmada PIN 391120

અમારી શાળાના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્ર ઝળક્યા.... કલા મહાકુંભ માં ગરબા માં 1st પ્રથમ નંબરે વિજેતા સમૂહ ગીત 2nd દ્વિતીય નંબ...
04/09/2025

અમારી શાળાના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્ર ઝળક્યા.... કલા મહાકુંભ માં
ગરબા માં 1st પ્રથમ નંબરે વિજેતા
સમૂહ ગીત 2nd દ્વિતીય નંબરે વિજેતા
તબલા વાદન 3rd ત્રીજા નંબરે વિજેતા
સૌ વિજેતા સ્પર્ધકોને તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન🎉🎊

આજ રોજ શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ–શિક્ષક દિન સ્વ–શાસન દિન તરીકે ઉજવ્યો જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ ...
04/09/2025

આજ રોજ શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ–શિક્ષક દિન સ્વ–શાસન દિન તરીકે ઉજવ્યો જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક કાર્યનું સફળ સંચાલન કર્યું.

ધોરણ 12 HSC નું 100% પરિણામ તથા શાળાની વિદ્યાર્થિનીજિલ્લા પ્રથમ ક્રમે આવેલ હોય પારુલ યુનિવર્સિટી તથા જિલ્લા શિક્ષણાધિકાર...
02/09/2025

ધોરણ 12 HSC નું 100% પરિણામ તથા શાળાની વિદ્યાર્થિનીજિલ્લા પ્રથમ ક્રમે આવેલ હોય પારુલ યુનિવર્સિટી તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી દ્વારા શાળાનું તથા શાળાના આચાર્ય શ્રી નું સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન 🎉🎊

આજ રોજ શાળામાં મેજર ધ્યાનચંદજી નો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
29/08/2025

આજ રોજ શાળામાં મેજર ધ્યાનચંદજી નો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

23/08/2025

Rising Stars of K M Shah Sarvajanik High School Tilakwada

સ્વાતંત્ર્ય દિવસ જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ...🇮🇳 તિલકવાડા તાલુકાના તેજસ્વી તારલાઓ ઝળક્યા... દેશભક્તિ ગીતો પર સાંસ્કૃ...
15/08/2025

સ્વાતંત્ર્ય દિવસ જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ...🇮🇳 તિલકવાડા તાલુકાના તેજસ્વી તારલાઓ ઝળક્યા... દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી... પ્રથમ ક્રમે એસ.એમ. શાહ સાવલી સ્કૂલ, બીજા ક્રમે મસ્તરામ વિનય વિદ્યામંદિર ઉતાવળી સ્કૂલ અને તૃતીય ક્રમે શ્રી કે. એમ. શાહ સાર્વજનિક હાઇસ્કુલ તિલકવાડા ના વિદ્યાર્થીઓ રહ્યા...🎉🇮🇳 સૌને અભિનંદન...🎉🇮🇳

07/08/2025

આજરોજ અમારી શાળામાં સંસ્કૃત ભાષા ગૌરવ સપ્તાહ અંતર્ગત પ્રાર્થના સભા, સંસ્કૃત ભાષામાં ગીત, પરિચય, શ્લોકગાન વગેરેનું આયોજન કરવામાં આવ્યું.

06/08/2025

આજ રોજ શાળામાં સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ અમારી શાળામાં સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
06/08/2025

આજરોજ અમારી શાળામાં સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Address

Tilakwada
391120

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 12pm

Telephone

+919624823221

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri K.M.Shah Sarvajanik High School Tilakwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri K.M.Shah Sarvajanik High School Tilakwada:

Shortcuts

Share

Category