Shree Shivaji Primary School Nagla

Shree Shivaji Primary School Nagla Education

29/04/2026

પરીક્ષા પૂરી થયા પછી શાળામાં આવતા બાળકો માં સર્જનાત્મક પ્રવૃતિ વિકસી જેમાં ધોરણ 1 ની દીકરી એ સરસ મજાનો ત્રિરંગો પ્લાસ્ટિક ના બ્લોક માથી બનાવ્યો ખૂબ ખૂબ આભાર







​ #ત્રિરંગો
​ #સર્જનાત્મકતા
​ #શાળાપ્રવૃતિ
​ #દેશભક્તિ
​ #મારીદીકરી





આપડી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચૌધરી પ્રવીણભાઈ ને સરકારી નોકરી મળવા બદલ દરેક બાળક ને પેડા ખવરાવી મોં મીઠું કરાવ્યું ભાઈ...
12/03/2026

આપડી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચૌધરી પ્રવીણભાઈ ને સરકારી નોકરી મળવા બદલ દરેક બાળક ને પેડા ખવરાવી મોં મીઠું કરાવ્યું ભાઈ શ્રી નો ખૂબ ખૂબ આભાર,અને શાળા પરિવાર વતી પ્રવીણભાઈ નું સન્માન કરવામાં આવ્યું 👏💐💐💐

07/03/2026

゚viralシ

With Tr Kalpesh Gameti – I just got recognized as one of their top fans! 🎉
27/02/2026

With Tr Kalpesh Gameti – I just got recognized as one of their top fans! 🎉

શિવાજી પ્રાથમિક શાળા નાગલા મા ગરબા મહોત્સવ ની ઉજવણી - 2022
30/09/2022

શિવાજી પ્રાથમિક શાળા નાગલા મા ગરબા મહોત્સવ ની ઉજવણી - 2022

આજરોજ નાગલા ગામની તમામ  શાળામાં શ્રી તેજાભાઇ નાગજીભાઇ તરફથી તિથી ભોજન (બટુક ભોજન) આપવામાં આવ્યું. દાતાશ્રીને વંદન સાથે અ...
04/04/2022

આજરોજ નાગલા ગામની તમામ શાળામાં શ્રી તેજાભાઇ નાગજીભાઇ તરફથી તિથી ભોજન (બટુક ભોજન) આપવામાં આવ્યું. દાતાશ્રીને વંદન સાથે અભિનંદન...🙏🏻🚩

ચૌધરી અમરતભાઈ ઉકાભાઈ તરફ થી શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું
24/12/2021

ચૌધરી અમરતભાઈ ઉકાભાઈ તરફ થી શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું

Address

SH-54
Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Shivaji Primary School Nagla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category