Patiyasara Primary School

Patiyasara Primary School Patiyasara, Gujarat, India
HHJ8+8GV,
पातियासरा, गुजरात 385566, भारत
Lat 24.581918°
Long 71.566661°

16/05/2026

*સ્વ-ગણતરી* Self-Enumeration
જનગણના 2027 - પ્રથમ તબક્કો

*🙏મિત્રો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આપણા શિક્ષકમિત્રો નો સમય અને શક્તિ નો બચાવ થાય*

🗓️
*ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે.*
⏱️
*પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગશે.*
🆔
*સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID મળશે.*
*સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા*

1
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://se.census.gov.in
રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો.
કેપ્ચા દાખલ કરો.
નોંધ: લેપટોપ/ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ.

2
કુટુંબની નોંધણી
કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં).
એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો.
ઈમેઈલ (વૈકલ્પિક).

3
ભાષા પસંદગી અને OTP
પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં).
મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.

4
રહેણાંક સ્થળની વિગતો
જિલ્લો પસંદ કરો.
ગામ/શહેર, વિસ્તાર, નજીકનું ભૂચિહ્ન દાખલ કરો.
PIN (વૈકલ્પિક) દાખલ કરો.

5
નકશામાં ઘર દર્શાવો
નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો.
"સેવ કરો અને આગળ" પર ક્લિક કરો.
SE ડેટાને ચોક્કસ HLBમાં ફાળવવામાં મદદ મળશે.

6
પ્રશ્નાવલી ભરો
ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી.
નોંધો, ટુલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો.
ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી.

7
માહિતીની સમીક્ષા
પ્રિવ્યુ સ્ક્રીન પર માહિતી ચકાસો.
જરૂરી સુધારા કરો.
ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો.

8
અંતિમ સબમિટ કરો
અંતિમ સબમિટ પછી ફેરફાર શક્ય નથી.
છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરો.
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ) મળશે.
SMS/Email દ્વારા મળશે. સ્ક્રીનશોટ લઈને સાચવો.

9
ફીલ્ડ વેલિડેશન (ગણતરીદારની મુલાકાત)
ગણતરીદાર તમારા ઘરે આવશે.
તેમને SE ID બતાવો.
ID મેળ ખાતો હશે તો માહિતી માન્ય થશે.
ID ન મળે તો ગણતરીદાર નવી માહિતી લેશે.
📢 મહત્વપૂર્ણ સૂચનાઓ
🔒
OTP કોઈ સાથે શેર ન કરો
📝
માહિતી સાચી અને પૂર્ણ ભરો
📸
SE IDનો સ્ક્રીનશોટ લઈ સાચવો
🌐
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો સ્વ-ગણતરી કરો!

02/05/2026
પાતિયાસરા પ્રાથમિક શાળા નું જ્ઞાન સાધનાનું પરિણામ જાહેર થયું.તેમા ધોરણ - 8 ના વિદ્યાર્થીઓ નો સ્કોર કાર્ડ દરેક વિદ્યાર્થી...
28/04/2026

પાતિયાસરા પ્રાથમિક શાળા નું જ્ઞાન સાધનાનું પરિણામ જાહેર થયું.તેમા ધોરણ - 8 ના વિદ્યાર્થીઓ નો સ્કોર કાર્ડ
દરેક વિદ્યાર્થીને અભિનંદન.


Patiyasara Primary School
Bhapdi Primary School
Ranpur Primary School
Rampura Pay Center School

આજ રોજ પાતિયાસરા પ્રાથમિક શાળા માં બદલી કરી ગયેલા શિક્ષકા પરમાર ચંદ્રીકાબેને શાળા પરિવાર અને બાળકો ની મુલાકાત લીધી અને શ...
23/04/2026

આજ રોજ પાતિયાસરા પ્રાથમિક શાળા માં બદલી કરી ગયેલા શિક્ષકા પરમાર ચંદ્રીકાબેને શાળા પરિવાર અને બાળકો ની મુલાકાત લીધી અને શાળા ના બાળકો ને ચવાણું અને પેંડા નો અલ્પાહાર આપવામાં આવ્યો.શાળા ના આચાર્ય સાહેબે શાલ, નારિયેળ અને સાકર આપી શુભેચ્છા પાઠવી.

આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ ના પાતિયાસરા પ્રાથમિક શાળા ખાતે  ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય કાર્યક્રમ યોજાયો.કાર્યંકમ મ...
30/03/2026

આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ ના
પાતિયાસરા પ્રાથમિક શાળા ખાતે
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય કાર્યક્રમ યોજાયો.કાર્યંકમ માં આચાર્ય સાહેબ, SM.C. અધ્યક્ષ અને શાળા પરિવારે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.શાળા પરિવાર તરફથી પ્રિતી ભોજન આપવામાં આવ્યું.



Patiyasara Primary School
Bhapdi Primary School
Rampura Pay Center School
Ranpur Primary School

30/03/2026

આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ ના
પાતિયાસરા પ્રાથમિક શાળા ખાતે
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય કાર્યક્રમ યોજાયો.કાર્યંકમ માં આચાર્ય સાહેબ, SM.C. અધ્યક્ષ અને શાળા પરિવારે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી .શાળા પરિવાર તરફથી પ્રિતી ભોજન આપવામાં આવ્યું


Patiyasara Primary School
Bhapdi Primary School
Rampura Pay Center School
Ranpur Primary School

30/03/2026

આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ ના
પાતિયાસરા પ્રાથમિક શાળા ખાતે
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય કાર્યક્રમ યોજાયો.કાર્યંકમ માં આચાર્ય સાહેબ, SM.C. અધ્યક્ષ અને શાળા પરિવારે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી..શાળા પરિવાર તરફથી પ્રિતી ભોજન આપવામાં આવ્યું.


Patiyasara Primary School
Bhapdi Primary School
Rampura Pay Center School
Ranpur Primary School

24/03/2026

Self Defence Bhapdi Primary School Rampura Pay Center School Patiyasara Primary School Ranpur Primary School

Address

Patiyasara
Tharad

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm
Sunday 10:30am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Patiyasara Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category