24/06/2026
અમારા શિક્ષણની કાર્યપદ્ધતિ પર વિશ્વાસ મૂકવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર!
વાવ અને થરાદ વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે હંમેશા શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ. આપનો આ વિશ્વાસ જ અમને વધુ સારી મહેનત કરવાની પ્રેરણા આપે છે.
ભવિષ્યમાં પણ આપના બાળકોને ઉત્કૃષ્ટ માર્ગદર્શન મળતું રહેશે. ફરી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર!🙏