પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ

  • Home
  • India
  • Tharad
  • પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ

પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ શ્રી પ્રિન્સ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાહ સંચાલિત પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ

શ્રી પ્રિન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાહ સંચાલિત પ્રિન્સ સ્કૂલ બાલમંદિર, પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક ,માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગો ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ રાહ લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરવતુ સંકુલ છે

14/12/2025
દિવ્ય ભાસ્કર દ્વારા બનાસકાંઠા જિલ્લા મો શ્રેષ્ઠ શાળા તરીકે Dy.sp સર ના હસ્તે  શાળાના ટોપર વિદ્યાર્થી  ઓને સન્માન કરવામાં...
02/06/2025

દિવ્ય ભાસ્કર દ્વારા બનાસકાંઠા જિલ્લા મો શ્રેષ્ઠ શાળા તરીકે Dy.sp સર ના હસ્તે શાળાના ટોપર વિદ્યાર્થી ઓને સન્માન કરવામાં આવ્યું💐

પ્રિન્સ શાળાના  ધોરણ 10 ના તેજસ્વી તારલાઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ
10/05/2025

પ્રિન્સ શાળાના ધોરણ 10 ના તેજસ્વી તારલાઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ

*“ કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી."*તેવી રીતે આજે પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ ,...
06/05/2025

*“ કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી."*
તેવી રીતે આજે પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ ,રાહ પણ સિદ્ધ કરી બતાવ્યું...💫
આજે મોટાભાગની સ્કૂલોમાં ઉંચા પરિણામ અને વધારે ટકા વાળા બાળકોને સ્કૂલમાં એડમિશન આપી અને પરિણામ લાવે છે, જ્યારે આપણી પ્રિન્સ સ્કૂલ સામાન્ય પરિણામવાળા બાળકોને સ્કૂલમાં એડમિશન આપી ઊંચું પરિણામ લાવી બતાવ્યું છે .😊
આજે વાલીશ્રીઓને જોવાનું કે ગાડલીયા પ્રવાહ માં ચાલ્યા ના જાઓ, મોંઘી દાટ ફી ભરવા ના જાઓ.જોઈ વિચારી યોગ્ય સ્કૂલની પસંદગી કરો....
આજના આ પરિણામ બદલ બાળકો અને શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન...✨🎉
*વાલીશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પ્રિન્સ સ્કૂલ પર વિશ્વાસ મૂકવા બદલ💐🙏🏻😊Prince School Of Science

10/04/2025

શ્રી પ્રિન્સ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાહ સંચાલિત પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ

76 માં ગણતંત્રદિનની ઉજવણી🎉🇮🇳 પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ ખાતે  ઉમળકાભેર  કરવામાં આવી, શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગીત...
26/01/2025

76 માં ગણતંત્રદિનની ઉજવણી🎉🇮🇳
પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ ખાતે ઉમળકાભેર કરવામાં આવી,

શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગીતાબેન પ્રજાપતિ (ઘોડાસર ) દ્વારા ધ્વજ ફરકાવી શાળા પરીવાર વતી મહિલા સશકિતકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

👉🏻 કાર્યક્રમ માં ટ્રસ્ટ ના પ્રમુખશ્રી કાળુસિંહ વાઘેલા,
સ્થાનિક આગેવાન મેવાભાઈ ખટાણા,
સ્કૂલ ના ડિરેક્ટરશ્રી જયરૂપભાઈ
તથા શાળાનાં તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમ ની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી...😊🎉🥳

શ્રી ગણેશાય નમઃ😊🙏🏻સર્જન અને વિસર્જન પ્રભુ તારા દ્વારા આપવામાં આવેલી અણમોલ ભેટ છે વિસર્જન વગર સર્જન અશક્ય છે. ભગવાન શ્રી ...
11/09/2024

શ્રી ગણેશાય નમઃ😊🙏🏻
સર્જન અને વિસર્જન પ્રભુ તારા દ્વારા આપવામાં આવેલી અણમોલ ભેટ છે વિસર્જન વગર સર્જન અશક્ય છે. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવનમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામનાઓ સાથે ગણપતિ દાદા નું વિસર્જન કર્યું ...🎉😊🙏🏻

Address

Tharad
385310

Telephone

+919998848503

Website

Alerts

Be the first to know and let us send you an email when પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ:

Shortcuts

Share

Category