A. P. Trivedi Educational Campus Khorda

A. P. Trivedi Educational Campus Khorda This Campus is one of the best and well know institute for providing education in different streams.

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમવર્ગવિદ્યાર્થીમિત્રો,આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના વર્ગો તા. 01/09/2026 થી શરૂ ...
20/08/2026

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમવર્ગ

વિદ્યાર્થીમિત્રો,

આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના વર્ગો તા. 01/09/2026 થી શરૂ કરવામાં આવશે.

• વિશેષતાઓ
📌 સરકારી યોજનાઓ હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આર્થિક સહાય.
📌 ગાંધીનગર અમદાવાદના વિષય નિષ્ણાત ફેકલ્ટી તેમજ સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન.

આ તાલીમ વર્ગમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ નીચેના કાર્યક્રમમાં હાજર રહેવું.

📗 તારીખ : 22/08/2026
📗 સમય: સવારે 10 કલાકે
📗 સ્થળ : એ. પી. ત્રિવેદી શક્ષણિક સંકુલ ખોરડા..

15/08/2026

🇮🇳 તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ગૌરવ, એકતા અને રાષ્ટ્રપ્રેમની ઓળખ છે. 🇮🇳

આવો, દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રામાં જોડાઈએ અને “ભારત માતા કી જય”ના નાદ સાથે રાષ્ટ્રપ્રેમની ઉજવણી કરીએ. ❤️🤍💚

🇮🇳 જય હિંદ! જય ભારત! 🇮🇳

સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳

🏆🤼‍♂️ ગૌરવની ક્ષણ! ગૌરવની સિદ્ધિ! 🏆અમારી સંસ્થાના વિદ્યાર્થી રબારી હિતેશ – B.A. Sem-1 ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુન...
13/08/2026

🏆🤼‍♂️ ગૌરવની ક્ષણ! ગૌરવની સિદ્ધિ! 🏆

અમારી સંસ્થાના વિદ્યાર્થી રબારી હિતેશ – B.A. Sem-1 ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની કબડ્ડી ટીમમાં પસંદગી બદલ હાર્દિક અભિનંદન! 🎉👏

તમારી મહેનત, સમર્પણ અને ટીમ સ્પિરિટે આજે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. 💙✨

આ સિદ્ધિ તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત બને અને તમે રમતગમત તથા શિક્ષણ બંને ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરો તેવી શુભકામનાઓ. 🌟

ખેલાડીઓનું ઘડતર • વિદ્યાર્થીનો વિકાસ • સંસ્થાની સફળતા 🏅

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા
રાજેશ્વર ફાઉન્ડેશન

🏆 ગૌરવની ક્ષણ | એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડાઆજે તા. 28/07/2026ના રોજ શ્રીમતી ટી.એસ.આર. પાટણ કોલેજ, પાટણ ખાતે હેમ...
28/07/2026

🏆 ગૌરવની ક્ષણ | એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા

આજે તા. 28/07/2026ના રોજ શ્રીમતી ટી.એસ.આર. પાટણ કોલેજ, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરકોલેજ રેસલિંગ (ભાઈઓ-બહેનો) સ્પર્ધામાં એ.પી. ત્રિવેદી આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોરડાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

🥇 ધવલ ચૌધરી – Gold Medal (86 કિ.ગ્રા.)
🥈 ગુલાબપુરી ગૌસ્વામી – Silver Medal (61 કિ.ગ્રા.)
🥉 અજિતભાઈ વજીર – Bronze Medal (86 કિ.ગ્રા.)

આ સિદ્ધિમાં ટીમ મેનેજર પ્રા. મહેન્દ્રસિંહ ઝાલાનું માર્ગદર્શન અને પ્રેરણાદાયી યોગદાન પણ નોંધપાત્ર રહ્યું.

આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ તથા એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ પરિવાર ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરવાની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.

હાર્દિક અભિનંદન! 💐🏆
આપની સિદ્ધિ સમગ્ર સંસ્થા માટે ગૌરવની વાત છે. 🎉

🎓 તમારા Post-Graduation માટે યોગ્ય પસંદગી અહીંથી શરૂ થાય છે!કાયદા, વિજ્ઞાન, સમાજ સેવા કે મેડિકલ લેબ ટેક્નોલોજીના ક્ષેત્ર...
17/07/2026

🎓 તમારા Post-Graduation માટે યોગ્ય પસંદગી અહીંથી શરૂ થાય છે!

કાયદા, વિજ્ઞાન, સમાજ સેવા કે મેડિકલ લેબ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગો છો? તો આજે જ A.P. Trivedi Educational Campus, Khorda સાથે જોડાઓ.

📚 PG Courses ⚖️ LLB | 🔬 MSc | 🤝 MSW | 🧪 PGDMLT

🗓️ GCAS Portal Registration: 16 જુલાઈ થી 21 જુલાઈ 2026

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા

📞 Call / WhatsApp / AI Admission Assistant: 88493 11169

આજે જ GCAS માં રજીસ્ટ્રેશન કરો અને તમારા સપનાઓને નવી દિશા આપો! ✨

🎓 હવે ઓફરની રાહ નહીં... હવે સમય છે તમારા ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવાનો!જે વિદ્યાર્થીઓએ હજુ સુધી GCAS માં Registration ક...
15/07/2026

🎓 હવે ઓફરની રાહ નહીં... હવે સમય છે તમારા ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવાનો!

જે વિદ્યાર્થીઓએ હજુ સુધી GCAS માં Registration કર્યું નથી અથવા Admission પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમના માટે આ એક ઉત્તમ તક છે.

📚 UG Courses ✅ BA | BCOM | BSC | BCA

🗓️ Admission માટેની અંતિમ તારીખ 15 જુલાઈ થી 21 જુલાઈ 2026

🏫 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા ખાતે GCAS સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શન ઉપલબ્ધ છે.

📞 Call / WhatsApp / AI Admission Assistant: 88493 11169

આજે જ મુલાકાત લો... તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત અહીંથી કરો. ✨

🎓 છેલ્લો મોકો... તમારા સપનાઓને સાકાર કરવાનો!જે વિદ્યાર્થીઓએ હજુ સુધી GCAS માં Registration કર્યું નથી અથવા Admission Con...
02/07/2026

🎓 છેલ્લો મોકો... તમારા સપનાઓને સાકાર કરવાનો!

જે વિદ્યાર્થીઓએ હજુ સુધી GCAS માં Registration કર્યું નથી અથવા Admission Confirm કર્યું નથી, તેમના માટે UG VSBC Round-5 એક ખાસ તક લઈને આવ્યું છે.

📚 BA | BCOM | BSC | BCA

🗓️ Registration: 05 જુલાઈ થી 14 જુલાઈ 2026

📝 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા ખાતે GCAS માં નિઃશુલ્ક Registration અને સંપૂર્ણ માર્ગદર્શન ઉપલબ્ધ છે.

📞 Call / WhatsApp / AI Chatbot: 88493 11169

આ તક ફરી નહીં મળે... આજે જ તમારું ભવિષ્ય સુરક્ષિત કરો! ✨

🎓 Graduation પૂર્ણ થઈ ગયું?હવે સમય છે તમારા સપનાઓને નવી ઊંચાઈ આપવાનો! 🚀📚 LL.B. | M.Sc. | M.S.W. | PGDMLT📢 GCAS PG Regist...
15/06/2026

🎓 Graduation પૂર્ણ થઈ ગયું?

હવે સમય છે તમારા સપનાઓને નવી ઊંચાઈ આપવાનો! 🚀

📚 LL.B. | M.Sc. | M.S.W. | PGDMLT

📢 GCAS PG Registration Round-1 Open 🗓️ 15 જૂન થી 29 જૂન 2026

✨ ઉચ્ચ અભ્યાસ સાથે મજબૂત કારકિર્દીની શરૂઆત કરો.

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા 📞 88493 11169

🎓

Address

Tharad
385565

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+919978402225

Alerts

Be the first to know and let us send you an email when A. P. Trivedi Educational Campus Khorda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to A. P. Trivedi Educational Campus Khorda:

Shortcuts

Share

Category