05/03/2021
આજે અમારા Bright classes par ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્ય તથા ગૂજરાત ના જાણીતા લેખકો અને કવિઓ ના મિત્ર અને ભવિષ્ય ના પોતે પણ લેખક છે તેવા અમારા બંન્ને મિત્ર ના ગાઢ મિત્ર , ગુજરાત ખાનગી શાળા ના અધ્યક્ષ અને પાટણ ના વતની એવા શ્રી પરેશભાઈ દેસાઈ સાહેબે અમારા વિદ્યાર્થી મિત્રોની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખીને અમારા Bright classes Thara ખાતે પધારી અમારા વિદ્યાર્થી મિત્રો ને ગુજરાતી વ્યાકરણ પ્રત્યે ખૂબ માહિતગાર કર્યા તે બદલ અમારો Bright Tuition Classes, Thara શ્રીમાન પરેશભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
classes Thara #