શ્રી એસ. એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નં-૭, થાનગઢ

  • Home
  • India
  • Thangadh
  • શ્રી એસ. એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નં-૭, થાનગઢ

જો શિક્ષણ એ જીવનનો અને દેશના વિકાસનો મહત્વનો હિસ્સો હોય તો અમે એના સાર્થક પ્રયત્નકર્તા છીએ ..... અમારો પ્રયત્ન છે કે અમે રાષ્ટ્રના ભવિષ્ય સમા બાળકોને શક્ય એટલા તેજસ્વી બનાવીએ કે જેથી આવતી કાલના ઉજ્જવળ સૂર્યોદય માટે અમે ગૌરવ લઇ શકીએ..... અમારા આવા જ કેટલાક પ્રયત્નો ના અંશો અમે અહી મુક્યા છે.

શાળાની એક નવી સિધ્ધિNMMS રિઝલ્ટ
20/02/2026

શાળાની એક નવી સિધ્ધિ

NMMS રિઝલ્ટ

SHRI S H TRIVEDI PRIMARY SCHOOL NO. 7, THANGADH
31/12/2021

SHRI S H TRIVEDI PRIMARY SCHOOL NO. 7, THANGADH

Elementary school

https://forms.gle/7Sz65yN2Zf88k4QY9થાનગઢમાં ફૂલવાડી વિસ્તારમાં આવેલી સરકારી શાળા શ્રી એસ.એચ.ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર ...
30/05/2020

https://forms.gle/7Sz65yN2Zf88k4QY9

થાનગઢમાં ફૂલવાડી વિસ્તારમાં આવેલી સરકારી શાળા શ્રી એસ.એચ.ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર ૭ માં ધોરણ ૧ થી ૮માં પ્રવેશ મેળવવા માટે લીંક પરથી એડમિશન કન્ફોર્મ કરી શકશો.

આ પ્રવેશ વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટની યાદી પણ આપને ફોર્મમાંથી મળી જશે.

લાગતા વળગતા મિત્રોને શેર કરો જેથી જરૂર હોય તેઓ આનો ઉપયોગ કરી શકે.

Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.

રોજ નવું શીખવું એટલે શિક્ષણ...  આજે શિક્ષકો પણ વિદ્યાર્થી બની ગયા...  ઘેર બેઠા બેઠા બાળકોને ટેકનોલોજી ના માધ્યમથી શીખવ વ...
17/05/2020

રોજ નવું શીખવું એટલે શિક્ષણ... આજે શિક્ષકો પણ વિદ્યાર્થી બની ગયા... ઘેર બેઠા બેઠા બાળકોને ટેકનોલોજી ના માધ્યમથી શીખવ વાનું પણ ખરું અને તપાસવાનું પણ ખરું...... પરિવારનો માળો સલામત અને હુંફાળો દ્વારા શીખવ્યું.... તો આવી રીતે બાળકો શું શીખ્યા તે તપાસવાનો નવો રસ્તો પણ શીખ્યા...

બનાવનાર: થાન ૭, શાળા

26/03/2020

આપ સૌ ઘરમાં બેસીને સરકારની સાથે ઉભા રહી મદદ કરી શકો છો... આવો અવસર ફરી નહિ આવે... માટે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો ..... કોરોના થી બચવાનો આ એક જ ઉપાય છે.... અફવાઓથી દુર રહો.... માતા પિતા કહે તે મુજબ આદર્શ બાળક બનો અને કોરોના જેવી ગંભીર બીમારી થી દુર રહો

માત્ર બોલવું અને કરી બતાવવું એટલે થાન ની સરકારી શાળા જુઓ આ ફોટોગ્રાફ્સ
14/03/2020

માત્ર બોલવું અને કરી બતાવવું એટલે થાન ની સરકારી શાળા જુઓ આ ફોટોગ્રાફ્સ

સમજાય તેને વંદન....  હજુ નહીં સમજાય તો આખી પેઢી બરબાદ થશે
22/02/2020

સમજાય તેને વંદન.... હજુ નહીં સમજાય તો આખી પેઢી બરબાદ થશે

પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા કક્ષાએ કરેલ એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેમાં વાલીઓ દ્વારા હાજરી આપીને ખુબ જ સરસ રીત...
26/01/2020

પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા કક્ષાએ કરેલ એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેમાં વાલીઓ દ્વારા હાજરી આપીને ખુબ જ સરસ રીતે કાર્યક્રમને દીપાવ્યો અને સ્થાનિક વિસ્તારમાં આ વર્ષે જન્મેલ બાળકીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ઉપરાંત દીકરીની સલામ દેશને નામ મુજબ પાઠશાળાના આસપાસના વિસ્તારમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરાવવામાં આવ્યો આ વર્ષના અમારા મુખ્ય અતિથિ શ્રી વિધિ બા રાજેન્દ્રસિંહ ઝાલા કાર્યક્રમમાં હાજર રહી શાળાને દીપાવેલ

Address

Fulwadi
Thangadh
363530

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી એસ. એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નં-૭, થાનગઢ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to શ્રી એસ. એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નં-૭, થાનગઢ:

Shortcuts

Share

Category