Neknam kanya shala

Neknam kanya shala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Neknam kanya shala, Education, Tankara.

તારીખ 2જી એપ્રિલ 2024ના રોજ કરેલ કાર્યક્રમોની આછેરી ઝલક.◆ દરેક વિદ્યાર્થીનીઓનો તેના વર્ગશિક્ષક સાથેની તસવીરો.◆વિજેતા બાલ...
05/04/2024

તારીખ 2જી એપ્રિલ 2024ના રોજ કરેલ કાર્યક્રમોની આછેરી ઝલક.
◆ દરેક વિદ્યાર્થીનીઓનો તેના વર્ગશિક્ષક સાથેની તસવીરો.
◆વિજેતા બાલવૃંદની દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ.
◆સારસ્વત વંદન કાર્યક્રમ.
◆બધા શિક્ષકો વતી તિથિ ભોજન.

વિશ્વ ચકલી દિવસ: ઘરમાં બનાવામાં આવતા ફર્નિચર માંથી વધારાના લાકડાનો સદઉપયોગ કરી ચકલી ઘર બનાવવામાં આવે છે અમારી શાળામાં 10...
20/03/2024

વિશ્વ ચકલી દિવસ: ઘરમાં બનાવામાં આવતા ફર્નિચર માંથી વધારાના લાકડાનો સદઉપયોગ કરી ચકલી ઘર બનાવવામાં આવે છે અમારી શાળામાં 100 ચકલી ઘર દાનમાં આપેલ.

વિશ્વ મહિલા દિનની શાનદાર ઉજવણી... ● આચાર્ય શ્રી સુષ્માબેનનું સંચાલન તેમજ શાળાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરેલ.● શાળાના જ શિ...
09/03/2024

વિશ્વ મહિલા દિનની શાનદાર ઉજવણી...
● આચાર્ય શ્રી સુષ્માબેનનું સંચાલન તેમજ શાળાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરેલ.
● શાળાના જ શિક્ષક શ્રી ધાર્મિષ્ઠાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને પૌષ્ટીક આહાર મોકલવા બાબતે ચર્ચા કરવામાં આવી.
● મારા ભાગે વ્યસન બાબતે જાગૃતિ લાવવા વિષય પર વાત કરવામાં આવેલ.
● PHC નેકનામ મેડિકલ ઓફિસર શ્રી dr. હર્ષા મેડમ દ્વારા સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓનો સામનો, આહાર અને વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો.
● શ્રી પાયલબેન દ્વારા ફૂડ ફેરનું આયોજન કરવામાં આવેલ.
● છેલ્લે દરેક માતાઓ માટે રમતની મોજ.

*શ્રી નેકનામ કન્યા પ્રા. શાળા* તા. ટંકારા જિ. મોરબી _26 જાન્યુઆરી 2024_  *સાંસ્કૃતિક કાર્યક્રમ 2023-'24* 1. દીપ પ્રાગટ્ય...
30/01/2024

*શ્રી નેકનામ કન્યા પ્રા. શાળા*
તા. ટંકારા જિ. મોરબી
_26 જાન્યુઆરી 2024_
*સાંસ્કૃતિક કાર્યક્રમ 2023-'24*

1. દીપ પ્રાગટ્ય...
https://youtu.be/b4Gj03eWI7Y?si=Bqyg0-eH1-DVYBd3

2. ભારત કી બેટી...
https://youtu.be/-NaXk6kriJI?si=A0NDl46iq-9is1vm

3. નન્હે નન્હે હમે ના સમજો...
https://youtu.be/PFzHhoZ0uI4?feature=shared

4. રણછોડ રંગીલા...
https://youtu.be/cxVTeaQiU7s

5. પઢોગે લીખોગે...
https://youtu.be/XQ8IlxbnW_Y?si=QcSkhLrYz5Ishg0R

6. મેરે ઘર રામ..
https://youtu.be/9YqWGxecoOc

7. બુધ્ધુ સા માન...
https://youtube.com/watch?v=u0i5jRrvRq0&feature=shared

8. નાટક....
https://youtu.be/fL0LFg-2-kE

9. સ્કૂલ ચલે હમ...
https://youtu.be/IPwpTuY4K2A?si=Ctd0ZHLSaEsvRsx7

29/01/2024

26 January programma
નાટક : હવેથી દારૂ બંધ

એક દિવસીય પ્રવાસની આછેરી ઝલક...         અમારા આચાર્ય શ્રી સુષ્માબેનના આયોજન હેઠળ ઉમિયા ચા કારખાનાની મુલાકાત ગોઠવેલ હતી. ...
01/01/2024

એક દિવસીય પ્રવાસની આછેરી ઝલક...
અમારા આચાર્ય શ્રી સુષ્માબેનના આયોજન હેઠળ ઉમિયા ચા કારખાનાની મુલાકાત ગોઠવેલ હતી.
જેમાં બાળકોને સૌ પ્રથમ ચોકલેટથી સ્વાગત કરી આવકાર્યા. ત્યારબાદ ચાના પેકીંગ થી લઈ તેઓ કેવી રીતે ચાને ડિસ્ટ્રીબ્યુટ કરે છે તેની સચોટ માહિતી આપેલ.
ઉમિયા ચાના ડાયરેક્ટર શ્રી દિનેશભાઇ, સાથી શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીનીઓ સાથે અમે સૌ તેમના ફાર્મ હાઉસમાં ગયા. જ્યાં બાળકોને ખૂબ જ ભાવ સાથે જમાડ્યા. પછી ઉમિયા ચાની શરૂઆતથી આજ સુધીની પ્રગતિને બાળકોને બતાવી.જેમાં બાળકો પોતાના ગામની ગૌરવગાથા સાંભળી ખુબ ઉત્સાહિત થયેલા. ત્યારબાદ દિનેશભાઈ તરફથી માનસિક કસોટી થાય તેવી રમતો રમાડવામાં આવેલ.
ટૂંકમાં કહું તો આંનદ, શિક્ષણ અને સહકારનો સમન્વય અનુભવેલ.

તારીખ 11/12/2023 ના રોજ મારા મીના માસી તરફથી દરેક બાળકોને સ્કાર્ફ આપવામાં આવેલ જેનો રાજીપો તેમજ એક વિદ્યાર્થીની બીજી વિદ...
12/12/2023

તારીખ 11/12/2023 ના રોજ મારા મીના માસી તરફથી દરેક બાળકોને સ્કાર્ફ આપવામાં આવેલ જેનો રાજીપો તેમજ એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થી માટે સહકારની ભાવના એજ મૂલ્ય શિક્ષણ...

07/10/2023
77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી...
15/08/2023

77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી...

Address

Tankara

Website

Alerts

Be the first to know and let us send you an email when Neknam kanya shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Neknam kanya shala:

Shortcuts

Share

Category