Dhanek Nirav

Dhanek Nirav Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhanek Nirav, Education, Talod.

17/11/2025
17/11/2025

at

11/11/2025

વિચારધારા માં ખાસ કરીને જો ગાયન ક્ષેત્ર આવતું હોય કોઈપણ મહાન કે મોટા કલાકારો કરતા કોડીનાર તાલુકાના આ માતાઓ અને બહેનોને ખરેખર વંદન છે પ્રસંગ મૃત્યુનો છે પરંતુ તેવા સમયે પણ વિચારધારા બાબતે સજાગ અને સચેત છે. ધન્ય છે આ માતાઓ અને બહેનો. #એક લાઇન ખાસ ખુબજ ચોટદાર છે " #બાળ ભણાવો આપણા એવા જાગે બુદ્ધને ભીમના જેવા" નમો બુદ્ધાય જયભીમ

આશા હંમેશા રાખો,કારણ કે દરવાજો હંમેશા ખટખટાવ્યા પછી જ ખુલે છે.
14/08/2025

આશા હંમેશા રાખો,
કારણ કે દરવાજો હંમેશા ખટખટાવ્યા પછી જ ખુલે છે.

જેમની સાથે બે ઘડી વાત કરવાથી દિલ હળવાશ અનુભવે,તો સમજવાનું કે એ તમારું હિલસ્ટેશન છે.
14/08/2025

જેમની સાથે બે ઘડી વાત કરવાથી દિલ હળવાશ અનુભવે,

તો સમજવાનું કે એ તમારું હિલસ્ટેશન છે.

21/02/2024

કબાટ માં થી એક " લાશ " મળી,
મૃતક નું નામ હતું " પુસ્તક "...

આરોપી ની શોધખોળ આરંભાઈ...
અંતે આરોપી પકડાયો...

" MOBILE "

Address

Talod

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhanek Nirav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category