14/04/2023
પ્રણામ🙏
ચાણક્ય વિદ્યા સંકુલ ના પેજ પર સ્વાગત છે.
આપના તલોદ શહેરમાં તમારા બાળકોમાં સંસ્કારોનું સિંચન , જ્ઞાનની વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ માટે આ સસ્થા સદૈવ કાર્યરત રહેશે.
તો ચાલો આજે જ પોતાના બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરી લો.
મો. 9586221873 , 9427368202