Nilkanth primary school Ratanpar

Nilkanth primary school Ratanpar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nilkanth primary school Ratanpar, School, Labdhinagar, B/h. Water Tank. Ratanpar. Surendranagar, Gujarat,, Surendranagar.

Let's be careful
21/08/2026

Let's be careful

19/08/2026

Super students

Har har Mahadev
18/08/2026

Har har Mahadev

બાળમિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં અનેક તહેવારો...
17/08/2026

બાળમિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમાં આપણે ઉપવાસ કરવાની વાત હોય છે. એની પાછળનું વિજ્ઞાન એવું છે કે, શ્રાવણ મહિનામાં આપણી પાચનશક્તિ ઓછી હોય છે. એ માટે આપણે ભૂખ્યા રહી, ઉપવાસ કરવાનો હોય છે. અને ભગવાનની ઉપાસના કરવાની હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખી આપણે સૌ આ મહિનાના સોમવારના દિવસે કા તો પાણી પીઈને. અથવા તો સાકરવાળું પાણી પીઈને. અથવા તો ખાલી ફરાળ કરીને. અથવા તો એકટાળું કરીને ભગવાનની આરાધના કરીએ.....

15/08/2026

Happy independence day

Let's celebrate the Indian festival.... freedom festival
14/08/2026

Let's celebrate the Indian festival.... freedom festival

Let's celebrate the freedom festival
14/08/2026

Let's celebrate the freedom festival

14/08/2026
બાળમિત્રો, શનિવારે 15મી ઓગસ્ટના દિવસે આપણે સૌ,  પુરા સ્વચ્છ યુનિફોર્મમાં અથવા તો ટ્રાય કલર ડ્રેસપ કોમ્પિટિશન માટે ઉપર આપ...
13/08/2026

બાળમિત્રો, શનિવારે 15મી ઓગસ્ટના દિવસે આપણે સૌ, પુરા સ્વચ્છ યુનિફોર્મમાં અથવા તો ટ્રાય કલર ડ્રેસપ કોમ્પિટિશન માટે ઉપર આપેલા આઈડિયા મુજબ રેડી થઈને, ફક્ત નેશનલ ફ્લેગ બે લઈને આવવાનું રહેશે. સવારે 8 થી 9 સ્કૂલ ગ્રાઉન્ડમાં.....

Address

Labdhinagar, B/h. Water Tank. Ratanpar. Surendranagar, Gujarat,
Surendranagar
363020

Website

Alerts

Be the first to know and let us send you an email when Nilkanth primary school Ratanpar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category