ખેડૂત ની વાતો

ખેડૂત ની વાતો ખેતી,પશુપાલન,વરસાદ ખેડૂતો ને ઊપીયોગી માહિતી આપતા રહે છુ. ગામડાનું જીવન વિશે પણ જણાવ છુ માટે આમારા "ખેડૂત ની વાતો" પેજ ને ફોલો કરો🌾🚜🧑‍🌾

વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો તરણેતર થાન  ચાલુ થવાનો છે  તિયાં પશુમેળો ડાંડીયા રાસ  રમતો  કૃષિ ના સાધનો વગેરે  મેળા જોવા ...
14/09/2026

વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો તરણેતર થાન ચાલુ થવાનો છે તિયાં પશુમેળો ડાંડીયા રાસ રમતો કૃષિ ના સાધનો વગેરે મેળા જોવા જેવું હોય છે #મેળો #તરણેતર #થાન #વરસાદ #કૃષિ

13/09/2026

⛈️મેઘરાજા મન મૂકીને વરસવા ની તૈયારી માં છે🌧️⛈️ શું ખેડૂત મિત્રો વરસાદ આવસે કે નહીં કોમેન્ટ કરજો 👍 #વરસાદ #ખેડુત #પાક #ચોમાસું #રીલ

વરસાદ આવી ગયો ખેડૂત ખૂશ થયા😄 તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો કોમેન્ટ કરજો 👍 #વરસાદ  #ખેડુત  #કૃષિ  #પાક  #પોસ્ટ
13/09/2026

વરસાદ આવી ગયો ખેડૂત ખૂશ થયા😄 તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો કોમેન્ટ કરજો 👍 #વરસાદ #ખેડુત #કૃષિ #પાક #પોસ્ટ

શાકભાજી પાકો કેવી જમીન અનુકૂળ આવે છે તેની માહિતી  👉આવી જ માહિતી માટે અમારા પેજ ફોલો કરો 👍  #શાકભાજી  #પાક  #ખેડુત  #વરસા...
13/09/2026

શાકભાજી પાકો કેવી જમીન અનુકૂળ આવે છે તેની માહિતી 👉આવી જ માહિતી માટે અમારા પેજ ફોલો કરો 👍 #શાકભાજી #પાક #ખેડુત #વરસાદ #કૃષિ

12/09/2026

એરંડા પાક એક પિયત આપેલું છે કય ખામી હોય તો કોમેન્ટ કરજો 👍 #એરંડા #પાક #ખેડૂત #કૃષિ #વરસાદ

પાક માં દવા નો છંટકાવ કરતી વખતે કેટલો પ્રેશર રાખો છો 👉કોમેન્ટ કરો 👇 #પાક  #ખેડુત  #વરસાદ  #ખેતી  #માહિતી
12/09/2026

પાક માં દવા નો છંટકાવ કરતી વખતે કેટલો પ્રેશર રાખો છો 👉કોમેન્ટ કરો 👇 #પાક #ખેડુત #વરસાદ #ખેતી #માહિતી

11/09/2026

🌱 તમારી જમીન કયા પાક માટે યોગ્ય છે?

🥜 મગફળી — રેતાળથી ગોરાડુ, સારી નિતારવાળી જમીન
🌿 કપાસ — ઊંડી અને ફળદ્રુપ કાળી જમીન
🌱 એરંડા — ગોરાડુથી મધ્યમ કાળી, સારી નિતારવાળી જમીન

👉 તમારા ખેતરની જમીન કઈ પ્રકારની છે?
👇 કોમેન્ટમાં જરૂર જણાવો.

🌾 ખેડૂત મિત્રો માટે જાણવા જેવું
#ખેડુત #ખેતી #વરસાદ #પાક #માહિતી

11/09/2026

જમીનમાં કેટલો ક્ષાર (ખારાશ) છે તે જાણવા માટે માટી પરીક્ષણ (Soil Test) કરાવવું સૌથી સાચું છે. 🌱
ખારાશ સામાન્ય રીતે EC (Electrical Conductivity) દ્વારા માપવામાં આવે છે:
0 થી 1 dS/m → બહુ સારી જમીન ✅
1 થી 2 dS/m → સામાન્ય / ઓછી ખારાશ
2 થી 4 dS/m → મધ્યમ ખારાશ ⚠️
4 dS/m થી વધુ → ખારી જમીન ❌

મગની બીજી વીણી ચાલુ  👉 ખેડૂત મિત્રો તમે મગ કેટલી વીણી કરી કોમેન્ટ કરજો 👍  #મગ  #પાક  #ખેડૂત  #કૃષિ  #વરસાદ
11/09/2026

મગની બીજી વીણી ચાલુ 👉 ખેડૂત મિત્રો તમે મગ કેટલી વીણી કરી કોમેન્ટ કરજો 👍 #મગ #પાક #ખેડૂત #કૃષિ #વરસાદ

10/09/2026

આજે કપાસ મા ચોથો રાઉન્ડ ચાલુ 👉ખેડૂત મિત્રો તમે કેટલી વાર દવાનો છંટકાવ કરીયો કોમેન્ટ કરજો 👍 #કપાસ #ખેડુત #વરસાદ #રીલ #ખેતી

Address

સરા
Surendranagar District

Website

Alerts

Be the first to know and let us send you an email when ખેડૂત ની વાતો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category