Smt S H Gardi U B vidhyalay and hi.secondry school Jasapar

Smt S H Gardi  U B vidhyalay and hi.secondry school  Jasapar school

વર્ષ.2026માં ફેબ્રુઆરી/માર્ચમાં લેવાયેલ પરીક્ષામાં ધોરણ.12ના તેજસ્વી વિધાર્થીઓ.
05/05/2026

વર્ષ.2026માં ફેબ્રુઆરી/માર્ચમાં લેવાયેલ પરીક્ષામાં ધોરણ.12ના તેજસ્વી વિધાર્થીઓ.

શ્રી જસાપર કેળવણી મંડળના પાયાના પથ્થર વજુભા પરમારને 15વાર્ષિક પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલી.
17/12/2025

શ્રી જસાપર કેળવણી મંડળના પાયાના પથ્થર વજુભા પરમારને 15વાર્ષિક પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલી.

સરસ્વતી કન્યા સાધના યોજના અંતર્ગત શાળામાં ધોરણ.9 માં અભ્યાસ કરતી કન્યાઓને ટ્રસ્ટીશ્રીઓ અને સરપંચશ્રીની હાજરીમાં સાયકલ આપ...
11/12/2025

સરસ્વતી કન્યા સાધના યોજના અંતર્ગત શાળામાં ધોરણ.9 માં અભ્યાસ કરતી કન્યાઓને ટ્રસ્ટીશ્રીઓ અને સરપંચશ્રીની હાજરીમાં સાયકલ આપવામાં આવી.

સ્પેશ્યલ દિવ્યાંગ ખેલ મહાકુંભ અને કલા ઉત્સવમાં વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી.
06/12/2025

સ્પેશ્યલ દિવ્યાંગ ખેલ મહાકુંભ અને કલા ઉત્સવમાં વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી.

ખેલ મહાકુંભ 2025માં શ્રીમતી એસ.એચ. ગાર્ડી ઉ.બુ.વિધાલય જસાપરના વિધાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન.
16/11/2025

ખેલ મહાકુંભ 2025માં શ્રીમતી એસ.એચ. ગાર્ડી ઉ.બુ.વિધાલય જસાપરના વિધાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન.

જસાપર હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી.                                                આજ રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાક...
04/09/2025

જસાપર હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી. આજ રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિન નિમિતે શ્રીમતી એસ.એચ.ગાર્ડી ઉ. બુ વિધાલય જસાપર ખાતે આચાર્ય શ્રી પલાણીયા અભેસિંહ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન નીચે શાળાના વિધાર્થીઓ દ્વારા શિક્ષકની ભૂમિકા ભજવી હતી.આખો દિવસ શાળાનું સંચાલન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.વિધાર્થી આચાર્ય તરીકે વસવેલીયા અંજલીબેન રહ્યા હતા.શાળાના 42 વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો.

શ્રીમતી એસ.એચ.ગાર્ડી ઉ.બુ વિધાલય જસાપર શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી
08/08/2025

શ્રીમતી એસ.એચ.ગાર્ડી ઉ.બુ વિધાલય જસાપર શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મેન્ટલ હેલ્થ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત.શ્રીમતી એસ.એચ.ગા...
13/07/2025

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મેન્ટલ હેલ્થ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત.શ્રીમતી એસ.એચ.ગાર્ડી ઉ.બુ વિધાલય જસાપર ખાતે એમ.એસ.કોમ્યુનિકેશન અને તેમની ટીમ દ્વારા માનસિક તણાવ, સુસાઇડ પ્રિવેન્શન અને માનસિક રોગો અંગે નાટક અભિનય દ્વારા વિધાર્થીઓને જાગૃત કર્યા.

ગુરૂપુર્ણિમા નિમિત્તે શાળામાં  ગુરુ વંદના કાર્યક્રમ.
13/07/2025

ગુરૂપુર્ણિમા નિમિત્તે શાળામાં ગુરુ વંદના કાર્યક્રમ.

ધોરણ.9 અને ધોરણ.11માં નવા પ્રવેશ લીધેલ વિધાર્થીનો પ્રવેશોત્સવ કાર્યક્રમ 2025.
27/06/2025

ધોરણ.9 અને ધોરણ.11માં નવા પ્રવેશ લીધેલ વિધાર્થીનો પ્રવેશોત્સવ કાર્યક્રમ 2025.

ખેલ મહાકુંભ.2025 ચેસ સ્પર્ધા.
10/01/2025

ખેલ મહાકુંભ.2025 ચેસ સ્પર્ધા.

Address

To.jasapar Ta.muli Di.surendranagar
Surendranagar District

Telephone

+919825707055

Website

Alerts

Be the first to know and let us send you an email when Smt S H Gardi U B vidhyalay and hi.secondry school Jasapar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Smt S H Gardi U B vidhyalay and hi.secondry school Jasapar:

Shortcuts

Share

Category