Vikas Vidhyalaya

Vikas Vidhyalaya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vikas Vidhyalaya, School, Malod Road, Surendranagar district.

તા. 18/07/2026 ના રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે અનાથ બાળા ખુશ્બુ ના જન્મ દિવસ 🎊🎂🎊ની ઉજવણી કરવા...
20/07/2026

તા. 18/07/2026 ના રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે અનાથ બાળા ખુશ્બુ ના જન્મ દિવસ 🎊🎂🎊ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બાળકો તેમજ તમામ સ્ટાફ સાથે મળીને ઉજવણી કરી શુભેરછાઓ પાઠવેલ.🎉🎉🎉

તા. ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ વિકાસ વિદ્યાલય, વઢવાણની હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓને શ્રી દિનકરભાઈ નગીનદાસ શાહ (ન્યૂ એજ) પરિવાર...
10/07/2026

તા. ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ વિકાસ વિદ્યાલય, વઢવાણની હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓને શ્રી દિનકરભાઈ નગીનદાસ શાહ (ન્યૂ એજ) પરિવાર તરફથી શ્રી જીજ્ઞેશભાઈ તથા શ્રીમતી નિશાબેન શાહના શુભ હસ્તે સપ્રેમ મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું.

વિકાસ વિદ્યાલયમાં અનેક આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ હોસ્ટેલમાં રહી શિક્ષણ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહી છે. આપ જેવા દાતાશ્રીઓનો સહયોગ તેમને માત્ર ભોજન જ નહીં, પરંતુ સમાજનો પ્રેમ, આશીર્વાદ અને પ્રોત્સાહન પણ આપે છે.
�શ્રી દિનકર ભાઇ નગીનદાસ શાહ પરિવારના આ સેવાકાર્ય બદલ વિકાસ વિદ્યાલય પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏
જો આપ પણ જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ, વર્ષગાંઠ અથવા અન્ય કોઈ શુભ પ્રસંગે અમારી દીકરીઓ માટે મિષ્ટ ભોજન, નાસ્તો, ફળ અથવા અન્ય સેવાકીય સહયોગ આપવા ઇચ્છતા હો, તો વિકાસ વિદ્યાલય પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે

“આપનો નાનો સહયોગ પણ એક દીકરીના ઉજ્જવળ ભવિષ્યમાં મોટું યોગદાન બની શકે છે.” 🌸

શ્રીમતી સદગુણાબેન સી.યુ. શાહ અધ્યાપન મંદિરનું ડી.એલ. ઍડ. (PTC) દ્વિતીય વર્ષનું સો ટકા પરિણામ૯૧.૬૬% સાથે કઠેકિયા રશ્મિબેન...
07/07/2026

શ્રીમતી સદગુણાબેન સી.યુ. શાહ અધ્યાપન મંદિરનું ડી.એલ. ઍડ. (PTC) દ્વિતીય વર્ષનું સો ટકા પરિણામ
૯૧.૬૬% સાથે કઠેકિયા રશ્મિબેન એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.🎉🎉🎉🎉
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એપ્રિલ 2026માં દ્વિતીય વર્ષની પરીક્ષા લેવાયેલ હતી. જેનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર બોર્ડનું પરિણામ 88.63% આવેલ છે. શ્રીમતી સદગુણાબેન સી.યુ.શાહ વઢવાણ નું રીઝલ્ટ 100% આવેલ છે દ્વિતીય વર્ષમાં જિલ્લામાં ટોપ ટેન માં તથા સંસ્થામાં પ્રથમ નંબરે કઠેકિયા રશ્મિબેન 91.66% દ્વિતીય નંબરે લલુતરા ગીતાબેન 89.83% તથા તૃતીય નંબરે આલ ભૂમિબેન 85.05% સાથે ઉત્તીર્ણ થયેલ છે સંસ્થાનું દર વર્ષે 100 ટકા રીઝલ્ટ આવતું હોય છે આવા ઝળહળતા રીઝલ્ટ સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી અધ્યાપન મંદિર ના આચાર્યશ્રી તેજલબેન મહેતા તથા સ્ટાફ ટીમને અને તાલીમાર્થી બહેનોને ખુબખુબ અભિનંદન 💐💐

આજ રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે  🏥👨‍⚕️🩺મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકો ની પ્ર...
25/06/2026

આજ રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે 🏥👨‍⚕️🩺મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકો ની પ્રાથમિક ચેકઅપ કરવામાં આવેલ તેમજ દવા ની વિતરણ કરવામાં આવેલ.

પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭ 📒📖👨‍🎓🎉શ્રીમતી સદ્ગુણાબેન સી. યુ. શાહ (મ્યુનિસિપલ) વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ, સુરેન્દ્રનગરઅને શ્રીમત...
23/06/2026

પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭ 📒📖👨‍🎓🎉

શ્રીમતી સદ્ગુણાબેન સી. યુ. શાહ (મ્યુનિસિપલ) વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર
અને
શ્રીમતી એમ. એમ. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, વઢવાણ ખાતે

તા. 21/06/2026 ના રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. ...
22/06/2026

તા. 21/06/2026 ના રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં સંસ્થા ના બાળકો અને કર્મચારીઓએ સાથે મળીને યોગ - આસન - પ્રાણાયામ કરેલ અને બાળકોને યોગ ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ સમજાવેલ. આ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

નવું વર્ષ… નવું સત્ર… નવી આશાઓ… નવી ઉડાન ✨અમારી દિકરીઓ ના ખુશ ચહેરાઓ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન 🍱🍲😋
22/06/2026

નવું વર્ષ… નવું સત્ર… નવી આશાઓ… નવી ઉડાન ✨

અમારી દિકરીઓ ના ખુશ ચહેરાઓ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન 🍱🍲😋

આજ રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે અનાથ બાળા સલમા ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવેલ, જેમાં સંસ્થ...
20/06/2026

આજ રોજ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી ખાતે અનાથ બાળા સલમા ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવેલ, જેમાં સંસ્થા ના તમામ બાળકો અને કર્મચારીઓ સાથે મળીને બાળાને જન્મદિવસ ની શુભેરછાઓ પાઠવેલ.

13/05/2026

Address

Malod Road
Surendranagar District
363001

Alerts

Be the first to know and let us send you an email when Vikas Vidhyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category