Shreyas vidyalaya

Shreyas vidyalaya સુરતની ઉચ્ચ ગુણવત્તા સાથે શિક્ષણ આપતી શાળા Shreyas Vidyalay

શ્રેયસ વિદ્યાલયના ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓએ ૧ થી ૩૦ ઘડિયા પાકા કરવાની ચેલેન્જ લીધી છે
06/12/2025

શ્રેયસ વિદ્યાલયના ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓએ ૧ થી ૩૦ ઘડિયા પાકા કરવાની ચેલેન્જ લીધી છે

18/03/2025
26/02/2025

મહા શિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ

સત્યાગ્રહી , આઝાદીની ચળવળમાં જેમનું અનન્ય યોગદાન રહ્યું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ્યંતિએ શત શત નમન
02/10/2024

સત્યાગ્રહી , આઝાદીની ચળવળમાં જેમનું અનન્ય યોગદાન રહ્યું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ્યંતિએ શત શત નમન

શ્રેયસ વિદ્યાલય પરિવાર તરફ્થી સૌને રક્ષાબંધન પર્વની ખુબ ખૂબ શુભકામનાઓ
19/08/2024

શ્રેયસ વિદ્યાલય પરિવાર તરફ્થી સૌને રક્ષાબંધન પર્વની ખુબ ખૂબ શુભકામનાઓ

આજે આપણા શ્રેયસ વિદ્યાલયમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી . જે અંતર્ગત ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા...
20/07/2024

આજે આપણા શ્રેયસ વિદ્યાલયમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી . જે અંતર્ગત ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં 'એકલવ્ય ' નાટક ભજવ્યું હતું.

શ્રેયસ વિદ્યાલય શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ સંસ્કારો આપતી શાળા છે. આજે ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ આવ્યું જેમાં શ્રેયસ વિદ્ય...
09/05/2024

શ્રેયસ વિદ્યાલય શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ સંસ્કારો આપતી શાળા છે. આજે ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ આવ્યું જેમાં શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન..

ધોરણ ૧૧-૧૨ કોમર્સ સાથે જ બાળક નવી દુનિયા સાથે તાલ મેળવતું થઇ શકે તે માટે ૧૨ એવા કોર્સ ડીઝાઈન થયેલા છે કે જેનો લાભ લઇ વિદ...
03/05/2024

ધોરણ ૧૧-૧૨ કોમર્સ સાથે જ બાળક નવી દુનિયા સાથે તાલ મેળવતું થઇ શકે તે માટે ૧૨ એવા કોર્સ ડીઝાઈન થયેલા છે કે જેનો લાભ લઇ વિદ્યાર્થીઓ આર્થિક નિર્ણયોની બાબતમાં સ્વનિર્ભર બનશે, તેમના વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો રાહ જોયા વગર આપના બાળકનું એડમિશન આજે જ નિશ્ચિત કરો. વધુ માહિતી માટે શાળાનો સંપર્ક કરો.

ધરમનગર રોડ પર શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ ૧ નું પ્રવેશકાર્ય શરુ થઇ ચુક્યું છે. વાલીઓ શાળાને સમજી ...
02/05/2024

ધરમનગર રોડ પર શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ ૧ નું પ્રવેશકાર્ય શરુ થઇ ચુક્યું છે. વાલીઓ શાળાને સમજી શકે ઓળખી શકે તે માટે ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે તારીખ ૧૦ મે સુધીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની વાર્ષિક ફી માત્ર ૬૬૦૦ રાખવામાં આવેલ છે. જેનો વધુમાં વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ મેળવે તેવી આશા સાથે...

Address

Rupali Society
Surat
395008

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917984434291

Alerts

Be the first to know and let us send you an email when Shreyas vidyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shreyas vidyalaya:

Shortcuts

Share

Category