02/11/2021
મદ્રેસા ઇસ્લામિયા હાઇસ્કૂલ, મોટાવરાછાનું ગૌરવ
સુરત જીલ્લા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં સર્જનાત્મક વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ શાળાની વિદ્યાર્થીની રાધિકા દુલાભાઇ હડીયા ને ખુબ ખુબ અભિનંદન