PC's eduworld

PC's eduworld For all of you we upload an English grammar video regularly in facebook or youtube
We hope you will

03/05/2026

"Ture ને 'ટુરે' નહીં પણ 'ચર' વંચાય! 🤔 અંગ્રેજીના આ નિયમ વિશે તમને ખબર હતી?

Nature, Future, Culture... આ બધામાં એક જ સિક્રેટ છે! અંગ્રેજી વાંચતા શીખવા માટે આ સરળ ટ્રીક જુઓ. 📖✨

Follow for more English tricks! ✅"

SpokenEnglish GrammarRules EducationReels GujaratiMedium NatureFutureCulture EnglishTricks Vocabulary StudentLife ReelsIndia SuratEducators

https://youtube.com/?si=DfwYEPaPA0M5fBMM"શીખવાની સફરમાં એક નવો મુકામ!5100 નો શુભ ચાંદલો 🤝🤝🏆 5,100 સબસ્ક્રાઇબર્સનો માઇલસ્...
02/05/2026

https://youtube.com/?si=DfwYEPaPA0M5fBMM

"શીખવાની સફરમાં એક નવો મુકામ!5100 નો શુભ ચાંદલો 🤝🤝🏆 5,100 સબસ્ક્રાઇબર્સનો માઇલસ્ટોન પૂરો થયો. આ સફળતા અમારા દરેક વિદ્યાર્થી અને મિત્રને સમર્પિત છે. ❤️"

30/04/2026

Spelling Rule: tion = શન 🗣️

✅ Nation

✅ Action

✅ Education

અંગ્રેજી શીખવા માટેનું તમારું પોતાનું પ્લેટફોર્મ - PC's EduWorld. 🎓

EnglishInGujarati SpellingRules EducationIndia InstagramReels EnglishLearning ReelsGujarati EducationFirst GrammarTips StudentLife SuratEducators

26/04/2026

1 મિનિટમાં શીખો English Grammar! ⏱️
How many vs How much - સાચો ઉપયોગ શીખવા માટે વીડિયો પૂરો જુઓ. 🧐
તમારા એવા મિત્રને શેર કરો જેનું ઇંગ્લિશ કાચું છે! 😂👇

24/04/2026

English બોલતી વખતે થતી આ નાની ભૂલો સુધારો! 🚫➡️✅
શીખો My, Our, His, Her અને Its નો સાચો ઉપયોગ.
Save this for later! 📌

23/04/2026

Q અને U ની પાકી દોસ્તી! 🤝 અંગ્રેજી સ્પેલિંગનો ખાસ નિયમ.

અંગ્રેજી સ્પેલિંગનો એક એવો નિયમ જે 99% સાચો પડે છે! 🧐✨
શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'Q' અક્ષર હંમેશા 'U' સાથે જ કેમ જોવા મળે છે? ચાલો આજે આ રસપ્રદ નિયમને ઉદાહરણ સાથે સમજીએ.
📖 ઉદાહરણ:
🔹 Queen (રાણી)
🔹 Quick (ઝડપી)
🔹 Question (પ્રશ્ન)
🔹 Quality (ગુણવત્તા)
આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે અત્યારે જ Follow કરો! 🚀
કોઈ એવો સ્પેલિંગ જાણો છો જે Q થી શરૂ થાય પણ પાછળ U ના આવે??? તો comment માં ચોક્કસ થી જણાવો....




22/04/2026

"અંગ્રેજી બોલવાની શરૂઆત કરો આ પાયાના શબ્દોથી! 🗣️✨ હવે I, WE, YOU, THEY માં કન્ફ્યુઝન નહીં થાય. જુઓ આ શોર્ટ વિડિયો અને શીખો એકદમ સરળ ભાષામાં!"
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 😊
શું તમે પણ અંગ્રેજી શીખવા માંગો છો? તો સૌથી પહેલા આ 7 Pronouns (સર્વનામ) નો સાચો ઉપયોગ શીખવો ખૂબ જરૂરી છે. આ રીલમાં અમે એકદમ સરળ રીતે સમજાવ્યું છે કે કોની સાથે કયો શબ્દ વપરાય. ✍️
✅ તમારા મિત્રો સાથે શેર કરો જે અંગ્રેજી શીખી રહ્યા છે!
📌 વધુ આવા એજ્યુકેશનલ વિડિયો માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.

21/04/2026

Learn how to use Today, Tomorrow, Yesterday, Now, and Tonight correctly. 📖

LearnEnglish DailyEnglish EnglishGrammar TimeWords PCeduworld ReelsIndia Trending EducationalVideo LanguageLearning Vocabulary

Fill in the blank
03/12/2024

Fill in the blank

























Fill in the blank..
01/12/2024

Fill in the blank..

























Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when PC's eduworld posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category