Shree Yoganand Saraswati Trust

Shree Yoganand Saraswati Trust

Share

The Shree Yoganand Saraswati Education and Medical Relief Trust (the Trust) is a non-profit organiza

Photos from Shree Yoganand Saraswati Trust's post 09/10/2025

“આંખોની કાળજી – સ્વસ્થ દ્રષ્ટિ તરફ એક પગલું 👁️💫

શ્રી યોગાનંદ સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ રિલીફ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્ર સારવાર અને નિદાન શિબિર યોજાઈ 👁️
જેમા ૨૦૦ થી ૨૫૦ જેટલા લોકોએ તપાસ કરાવી અને સેવા નો લાભ લીધો 🙏
સેવામાં આનંદ – દ્રષ્ટિદાને જીવનદાન ✨

20/08/2025
Photos from Shree Yoganand Saraswati Trust's post 20/07/2025

"રક્ષાબંધન જેવી પવિત્ર તહેવારની તૈયારી આજે ખાસ રહી. બહેનોએ પોતાના હાથે સુંદર રાખડીઓ બનાવી અને સર્જનાત્મકતા સાથે પ્રેમના ધાગા ગાંઠ્યા 🎨💖
આવા કાર્યક્રમો બહેનોને નવી કળાઓ શીખવવા સાથે આત્મવિશ્વાસ પણ આપે છે.

19/07/2025

Chocolate making 🍫🌟

19/07/2025

Lots of happiness 🍫🌸🌟🌟

18/07/2025

🍫✨ આજે Chocolate making class નો પહેલો દિવસ હતો.
ઘણી બધી લેડિસે ઉત્સાહથી ભાગ લીધો, અને દરેક ક્ષણ મજેદાર રહી!
શીખવાનું પણ મીઠું લાગ્યું અને વાતાવરણ પણ ખુબ જ પોઝિટિવ રહ્યું 💕
આ શરુઆત છે નવા અદ્ભુત મુસાફર ની… દરેક દિવસ કંઈક નવું લાવશે! 💫

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Talangpur
Surat
394230