Third Eye - The door of inspiration

Third Eye - The door of inspiration Short inspirational articles or inspirational online diary that can be useful in everyone's life. Es

Inspirational Diary | Gujarati | Motivation - એક ડિજીટલ ડાયરી છે જે દરેકના જીવનમાં ઉપયોગી થઇ શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ઘણા ઉત્સાહી અને સહજ રીતે સમજી જાય તેવા હોય છે. જો એમને આવા લેખો online મળી જાય તો એમની સમજણ બાળપણથી કેળવાય અને જીવનમાં નીરસ લોકોનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થશે.

Read and try to understand about yourself and your life.
17/10/2020

Read and try to understand about yourself and your life.

દરેકને ખબર છે કે સમય વિના કંઈ શક્ય નથી, છતાં કેટલાંક જરૂરી કાર્યો કરવા સમય મળતો નથી.How to use and control time in Gujar...
16/10/2020

દરેકને ખબર છે કે સમય વિના કંઈ શક્ય નથી, છતાં કેટલાંક જરૂરી કાર્યો કરવા સમય મળતો નથી.
How to use and control time in Gujarati language. Time is of the essence and we need to learn how to manage it.

" Maybe, It's now time to turn the page. "
03/08/2020

" Maybe, It's now time to turn the page. "

03/08/2020
" Don't cry over the past, it's gone. Don't stress about the future, it hasn't arrived. Live in the present and make it ...
03/08/2020

" Don't cry over the past, it's gone. Don't stress about the future, it hasn't arrived. Live in the present and make it beautiful. "

" Do not let the behaviour of others destroy your inner peace. " - Dalai Lama
21/07/2020

" Do not let the behaviour of others destroy your inner peace. " - Dalai Lama

" પ્રકૃતિ તમને અવસર આપવાનું ક્યારેય છોડતી નથી. "" Nature never stops giving you opportunities. "
13/07/2020

" પ્રકૃતિ તમને અવસર આપવાનું ક્યારેય છોડતી નથી. "
" Nature never stops giving you opportunities. "

11/03/2019

એ પ્રેમ નથી- એને પ્રેમ કહી શકાય..
તમને કોઇ વારંવાર message કરે છે, એ પ્રેમ નથી,
તમારા એક reply માટે કલાકો સુધી રાહ જોવે છે, એને પ્રેમ કહી શકાય.
તમને કોઇ વારંવાર gift આપે છે, એ પ્રેમ નથી,
તમને એક gift આપવા માટે પોતાની પસંદ બધી શોધી નાખે, એને પ્રેમ કહી શકાય.
તમારી કોઈ ખૂબ જ care કરે છે, એ પ્રેમ નથી,
તમારા પર એટલો વિશ્વાસ રાખે કે તમારી care કરવાની જરૂર ના પડે, એને પ્રેમ કહી શકાય.

Address

Mandvi
Surat
394163

Alerts

Be the first to know and let us send you an email when Third Eye - The door of inspiration posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Third Eye - The door of inspiration:

Shortcuts

Share