30/09/2026
🔬🏆 CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમ 🏆🔬
સારોલી પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ! 🌟
CRC કક્ષાએ યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિભાગ – ૧માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. 🥇🎉
આ સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 💐 તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીઓને તેમના પ્રયત્નો બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપતી આવી સિદ્ધિઓ શાળા પરિવાર માટે આનંદ અને ગૌરવની વાત છે. 👏
ખૂબ ખૂબ અભિનંદન! 💐🌟
#ગણિતવિજ્ઞાનપ્રદર્શન ્ષા #પ્રથમક્રમ #વિદ્યાર્થીસિદ્ધિ #વૈજ્ઞાનિકઅભિગમ