Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat

  • Home
  • India
  • Surat
  • Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat

Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat, School, nr, aangan residency, savaliya Circle, yogi chowk, surat, Surat.

15/08/2026

લહેરાતો રહે તિરંગો આપણો,
ગુંજતો રહે જય હિંદનો નાદ,
વીરોના બલિદાનને યાદ કરી,
ઉજવીએ સ્વાતંત્ર્ય દિવસ આજ! 🇮🇳
" સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી "

12/08/2026

આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આયોજીત......
"વિજ્ઞાન પ્રદર્શન ની એક ઝલક"
વિજ્ઞાન પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સંશોધન કરવાની ભાવના વિકસે છે. તેઓ પ્રશ્નો પૂછતા અને તેના જવાબો શોધતા શીખે છે. તેથી વિજ્ઞાન પ્રદર્શન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ
“જોઈએ, સમજીએ, પ્રયોગ કરીએ અને શીખીએ”
એવી આનંદદાયક શૈક્ષણિક પ્રક્રિયા છે.

11/08/2026

“દરેક જીવનું પ્રકૃતિમાં પોતાનું મહત્વ છે. વન્યજીવોને નુકસાન ન પહોંચાડીએ અને તેમની સુરક્ષા કરીએ.”
👉🏻 ધોરણ : 5
આસપાસ
પાઠ : 2 સાપ અને મદારી
👉🏻"મોજાંમાંથી સાપ બનાવવાની પ્રવૃતિ કરતાં બાળકો."

29/07/2026

"જિસે દેતા હૈ હર વ્યકિત સમ્માન, જો કરતા હૈ વીરો કા નિર્માણ,
જો બનાતા હૈ ઇન્સાન કો ઇંસાન, એસે ગુરુ કો કટિ -કોટિ પ્રણામ...."
"અજવાળું આપી જાતે સળગે તે મીણબત્તી,
એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ ગુરુ છે"
ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ.........
શાળાના બાળપુષ્પો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી...

22/07/2026

🎉 Grand Opening of Our New School Playing Area! 🏫

Today marks a memorable milestone for Mahatma Gandhi Primary School No. 348 as we proudly inaugurate our brand-new children's playing area. 🌳⚽🎈

Our students enjoyed every moment with excitement, laughter, and endless fun. A playground is more than just a place to play—it helps children develop confidence, creativity, teamwork, and a healthy lifestyle.

We sincerely thank everyone who contributed to making this dream a reality. ❤️

📍 Mahatma Gandhi Primary School No. 348

Don't forget to Like 👍, Share 📲 and Follow our page for more school activities and memorable moments.

09/07/2026

Address

Nr, Aangan Residency, Savaliya Circle, Yogi Chowk, Surat
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category