Barfiwala College

Barfiwala College

Share

This is an Official Page of Barfiwala College.The Purpose of this Page is to share Different Activities and Achievements of our College Students.

Photos from Barfiwala College's post 21/06/2024

તા. 21/6/2024 ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ,સુરતના NSS વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં NSSના વિદ્યાથીઓ,આચાર્યા અને અધ્યાપક મિત્રોએ ભાગ લીધો હતો.

19/06/2024

Very pleased to give Very First Admission to Ms.Matali S.Ghevariya (87.88) in English Medium (Grant-in-aid) Divison started this year at our Sheth C D Barfiwala College of Commerce, Surat.

Date : 18/6/24
Place : Surat.

16/05/2024

🟦🔵🟦🔵

ધોરણ ૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે બી.કોમ. અભ્યાસથી કારકિર્દી ઘડતર અંગેની વિશેષ માહિતી. વધુ માર્ગદર્શન માટે કોલેજના એડમિશન માટેના GCAS હેલ્પ સેન્ટરનો સવારે ૯ થી ૪ માં રૂબરૂ સંપર્ક કરશો.

સી. ડી. બરફીવાલા કોલેજ ટીમ

16/05/2024

🟦🟦🟦

ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ ને ખુબ ખુબ શભેચ્છાઓ.
🎉🎉🎉🎉

કોલેજ ના પ્રવેશ ફોર્મ અંગે
વિદ્યાર્થી મિત્રો,

વર્ષ ૨૪-૨૫ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.Com./B.B.A./B.Sc./ B C.A વી તમામ) માટે એડમિશન માટે નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) portal પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. હવે પરિણામ આવી ગયેલ હોય સત્વરે તમારું રજીસ્ટ્રેશન કરાવી જવા વિનંતી.

અમને જણાવતા આનંદ થાય છે કે આ જટિલ પ્રક્રિયામાં સારી રીતે પૂરી થાય તે અંગે તમામ વિદ્યાર્થીઓ માટે શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ(સુમુલ ડેરી રોડ)ના GCAS માન્ય એડમિશન હેલ્પ સેન્ટર ખાતે વ્યવસ્થા વિનામૂલ્યે ગોઠવવામાં આવેલ છે તેની ખાસ નોંધ લઈ આ વ્યવસ્થાનો સંપૂર્ણ લાભ લેશો.

Admission પ્રક્રીયા માટે રૂબરૂ મુલાકાત લો.

ડૉ. હિના સુનીલ ઓઝા
આચાર્યા
શેઠ સી.ડી.બરફી વાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત.

Photos from Barfiwala College's post 05/05/2024

મતદાન જાગૃતિ અભિયાન - 2024

Photos from Barfiwala College's post 29/04/2024

💐🎊🎉🥳🎉🎊💐🥳💐🎊🎉🥳🎉🎉🎊🥳
ઇનામ વિતરણ અને વિદાય સમારંભ :-

તારીખ 20/04/ 2024 શનિવારના રોજ શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે "ઇનામ વિતરણ અને વિદાય સમારંભ" ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2023-24 દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા નિવડેલ વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોલેજમાંથી વિદાય લઈ રહેલા બી.કોમ. સેમ-6 અને એમ.કોમ. સેમ - 4ના વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવા માટે સંગીત સંધ્યા સાથે શુભેચ્છા સમારંભની ઉજવણી કરવામાં આવી હતી.
ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વસમી વિદાય વેળાએ વિદ્યાર્થીઓ ભાવવિભોર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિ. ડૉ. હીના ઓઝાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકોના સહકારથી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
🎉🎊💐🥳💐🎊🎉🥳🎉🎊💐🥳🥳💐🎊🎉🥳

Photos from Barfiwala College's post 27/04/2024

🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣
To provide vocational education to the students, KCG sponsored Certificate course - *Basic course in Stock Market* has been organised in Sheth C.D. Barfiwala College of Commerce from 22nd April,2024 to 27th April 2024. Prof. Sanjeev Das from BSE institute provided the knowledge regarding various aspects like Equity market, Debt market, Primary market, Secondary market, fundamental analysis, technical analysis, etc.

In Batch - 1, 57 students of the college have participated and completed the course successfully..
Prof. Rajeshari Singanporia and Dr. Tathagat Patel coordinated the course under the able guidance and motivation of the college principal "Dr. Heena S. Oza"
🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣🟪🟣

Photos from Barfiwala College's post 27/04/2024

🏆🥇🥈🥉🏅🎖️🎁🏆🥇🥈🥉🏅🎖️🎁🏆🥇🥈🥉🏅🎖️🎁
ઇનામ વિતરણ અને વિદાય સમારંભ :-

તારીખ 20/04/ 2024 શનિવારના રોજ શેઠ સી.ડી. બરફીવાલા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે "ઇનામ વિતરણ અને વિદાય સમારંભ" ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2023-24 દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા નિવડેલ વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોલેજમાંથી વિદાય લઈ રહેલા બી.કોમ. સેમ-6 અને એમ.કોમ. સેમ - 4ના વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવા માટે સંગીત સંધ્યા સાથે શુભેચ્છા સમારંભની ઉજવણી કરવામાં આવી હતી.
ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વસમી વિદાય વેળાએ વિદ્યાર્થીઓ ભાવવિભોર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિ. ડૉ. હીના ઓઝાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકોના સહકારથી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

🏆🥇🥈🥉🏅🎖️🎁🏆🥇🥈🥉🏅🎖️🎁🏆🥇🥈🥉🏅🎖️🎁

Photos from Barfiwala College's post 12/04/2024

🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦🔵🟦
રાષ્ટ્રને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નોંધપાત્ર ખેલાડી બનવા માટે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ભારત સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરવામાં આવી હતી.

ઉપરોક્ત વિષયના સંદર્ભમાં, માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 13મી માર્ચ, 2024ના રોજ સવારે 10:30 કલાકે "ત્રણ સેમિકન્ડક્ટર ફેસિલિટીઝ"ના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમ માટે સૌને હાર્દિક આમંત્રણ પાઠવેલ હતું.

આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન ( Modi) ની YouTube ચેનલ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવેલ હતો. કાર્યક્રમ સવારે 9:30 વાગ્યાથી શરૂ થઈ ગયો હતો અને કાર્યક્રમના જીવંત પ્રસારણને શેઠ સી. ડી. બરફીવાલા કૉલેજ ઑફ કોમર્સ ખાતે કોલેજના આચર્યા ડૉ. હીના એસ. ઓઝા સહિત વિદ્યાર્થીઓએ નિહાળેલ હતું. જેની ઝલક અહીં જોવા મળે છે.
🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇

09/04/2024

Visit Sheth C.D. Barfiwala College Of Commerce for Admission and other queries regarding B.Com(Gujarati Med.) , B.Com(English Med.) & M.Com (Gujarati Med.).

Photos from Barfiwala College's post 03/04/2024

🧑‍🎓🧑‍🏫🧑‍🏫🧑‍🎓🧑‍🎓🧑‍🏫🧑‍🏫🧑‍🎓🧑‍🎓🧑‍🏫🧑‍🏫🧑‍🎓🧑‍🎓🧑‍🏫🧑‍🏫🧑‍🎓
તા :- 11-03-2024 ના રોજ શેઠ સી. ડી. બરફીવાલા કૉલેજ ઑફ કોમર્સ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ Job Fair માટે "C.V. Writting" માટેનો વર્કશોપ TATA STRIVE દ્વારા રાખવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. સમગ્ર વર્કશોપનું આયોજન કૉલેજના આચાર્યા ડૉ. હીના એસ. ઓઝાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.
🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻🙇🧑‍💻

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Surat
395008

Opening Hours

Monday 7am - 4pm