23/06/2026
શું દરેક ડાયમંડ કુદરતી હોય છે? 🤔
આજના સમયમાં Natural, Synthetic અને Imitation Diamonds વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. યોગ્ય ઓળખ અને જ્ઞાન તમને વધુ સચોટ નિર્ણયો લેવામાં મદદ કરે છે.
ISD – International School of Diamond is an Internationally Recognized Educational Institutions
23/06/2026
શું દરેક ડાયમંડ કુદરતી હોય છે? 🤔
આજના સમયમાં Natural, Synthetic અને Imitation Diamonds વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. યોગ્ય ઓળખ અને જ્ઞાન તમને વધુ સચોટ નિર્ણયો લેવામાં મદદ કરે છે.
20/06/2026
ડાયમંડની સાચી ગુણવત્તા માત્ર તેની ચમકથી જાણી શકાતી નથી. 🔍
પ્રોફેશનલ ગ્રેડિંગ દ્વારા Color, Clarity, Cut, Polish અને Symmetry જેવા મહત્વપૂર્ણ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ડાયમંડ ગ્રેડિંગ એ જ્ઞાન અને ચોકસાઈનો સમન્વય છે.
18/06/2026
દરેક ચમકતો ડાયમંડ એકસરખી કિંમતનો નથી હોતો. 💎
એક ડાયમંડની વેલ્યુ તેના Cut, Color, Clarity અને Carat પર આધારિત હોય છે. ડાયમંડ વેલ્યુએશન શીખવાથી તમે સમજી શકો છો કે માર્કેટમાં તેની કિંમત કેવી રીતે નક્કી થાય છે અને વિવિધ પ્રકારના ડાયમંડનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે.
01/06/2026
ડાયમંડની સાચી ચમક તેની કટિંગ અને પ્રિસિઝનમાં હોય છે. 💎
પ્રોફેશનલ ટેકનિક્સ, માઇક્રો પોલિશિંગ અને ઇન્ડસ્ટ્રી આધારિત પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે શીખો ડાયમંડ કટિંગની સાચી પ્રક્રિયા.
સ્કિલ્સ શીખો જે ઇન્ડસ્ટ્રીમાં ખરેખર ઉપયોગી બને.
30/05/2026
આધુનિક ડાયમંડ ઇન્ડસ્ટ્રી માત્ર મેન્યુઅલ કામ પર નહીં, પણ ટેકનોલોજી પર ચાલે છે. ⚙️
Sarin, Helium Print અને આધુનિક મશીન આધારિત પ્રોસેસિંગની પ્રેક્ટિકલ સમજ સાથે શીખો ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થતી રિયલ ટેકનિક્સ.
ટેકનોલોજી સાથે સ્કિલ્સને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે.
28/05/2026
દરેક ફિનિશ્ડ ડાયમંડ પાછળ હોય છે એક સંપૂર્ણ પ્રોસેસ. 💠
કટિંગથી લઈને ગ્રેડિંગ અને રિપેરિંગ સુધીની ઇન્ડસ્ટ્રી સ્કિલ્સ શીખો પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે.
રિયલ વર્કફ્લો અને ઇન્ડસ્ટ્રી આધારિત સમજ સાથે આગળ વધો.
Not every diamond reveals its true value at first glance. 💎
Diamond grading is all about understanding the details that make every stone unique — from clarity and cut to quality and precision. Learn how professionals evaluate diamonds with practical training and real industry understanding.
Start learning the skill behind the sparkle.
[ DiamondGrading, DiamondCourse, LearnDiamonds, Gemology, DiamondIndustry ]
27/04/2026
Most people never really understand rough diamonds — they just assume.
But in this industry, assumptions cost you.
When you learn how to identify, plan, and evaluate properly, everything changes.
Start learning what actually matters.
25/04/2026
Theory gives you knowledge. Practical exposure builds real skill.
If you want to understand diamonds the way professionals do, you need hands-on learning — not just concepts.
Learn it the right way.
23/04/2026
Two people look at the same stone — one sees nothing, the other sees value.
The difference isn’t luck. It’s training.
Learn how to identify what actually matters in rough diamonds and start seeing beyond the surface.