AOC Academy Surat

AOC Academy Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AOC Academy Surat, Education, HG-06, International Trade Centre (ITC), , Majura Gate, Ring Road, Surat.

26/08/2026

GMP 80% છે એટલે IPO Apply? 😂

25/08/2026

Symbiotec Pharmalab IPO 🚨📈
₹834–₹866 | 24–27 ઓગસ્ટ

Apply કરતા પહેલા Complete Analysis જરૂર જુઓ! 🔍

IPOAnalysis GujaratiFinance

24/08/2026

🚨 **Augmont Enterprise IPO** 📈
📅 21–25 ઓગસ્ટ | 💰 ₹740–₹788

IPO Apply કરતા પહેલા **Complete Analysis** જરૂર જુઓ! 🔍

Investment GujaratiFinance

22/08/2026

⚠️ F&Oમાં ટ્રેડિંગ કરતા પહેલાં આ હકીકત જાણવી જરૂરી છે!

FY26માં લગભગ 87.7% રિટેલ ટ્રેડર્સને નુકસાન થયું અને કુલ નુકસાનમાં ઓપ્શન્સનો હિસ્સો લગભગ 92% રહ્યો. 📉

ટ્રેડ કરતા પહેલાં સંપૂર્ણ એનાલિસિસ કરો, રિસ્ક મેનેજમેન્ટ સમજો અને પછી જ નિર્ણય લો.

પહેલાં રિસ્ક સમજો, પછી ટ્રેડ કરો!

21/08/2026

91% Traders Loss કરે છે… 😳
કારણ? Overtrading, Emotions & Poor Risk Management! 📉

Profit પહેલાં **Risk Control શીખો.** 🛡️
તમારી સૌથી મોટી Trading ભૂલ શું છે? Comment કરો 👇

Nifty50 BankNifty GujaratiTrader

20/08/2026

⚠️ **Option Selling? Risk Management ભૂલશો નહીં!**

🛡️ Selling પહેલાં **Hedge કરો અને Risk Limit કરો.**

**“પહેલા Loss Fix કરો, પછી Entry કરો!”** 📊
BankNifty StockMarket Hedging TradingTips

18/08/2026

📊 FIIs & DIIs Data – 18th August 2026

🔹 FII BUY: ₹2,579.31 Cr
🔹 DII BUY: ₹1,651.53 Cr

📈 FIIs અને DIIs ની activity બજારના sentiment અને trend સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

🎯 AOC Academy
Learn • Analyse • Trade Smart

17/08/2026

લેવલ તૂટ્યો એટલે તરત Entry નહીં! 🚫
Breakout કરતાં પહેલાં Price Sustain અને Confirmation જુઓ. 📊

Follow Academy for smart trading insights.

GujaratiTrader TradingEducation AOCacademy

16/08/2026

📈 માર્કેટ ઉપર ગયું એટલે Bullish અને નીચે ગયું એટલે Bearish—એટલું સરળ નથી!

એકાદ Green કે Red Candle જોઈને નિર્ણય ન લો. Higher High–Higher Low, Lower High–Lower Low, Support–Resistance અને Market Data—બધું સમજીને ટ્રેડ કરો.

માર્કેટને Guess નહીં, Analyse કરો! 🧠📊
આવી વધુ Trading Knowledge માટે Follow કરો Academy

SupportResistance StockMarketGujarati GujaratiTraders TradingEducation OptionTrading LearnTrading MarketAnalysis

15/08/2026

શરૂઆતનો Profit જોઈને Market આવડી ગઈ એવું ન માનશો! 📈
પહેલા શીખો, Risk Management સમજો અને પછી Capital વધારો. 💯

Address

HG-06, International Trade Centre (ITC), , Majura Gate, Ring Road
Surat
395002

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when AOC Academy Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category