Igdesai Sarvodaya school

Igdesai Sarvodaya school I.G.Desai & Sarvoday School
When you look back at your life..which are the days you gonna luk back to..?? Surely you gonna remember those days in school

School Days….The Best Memories In My Life!!!! Whenever anyone asks me what was the best and the worst moments in your life….The answer always zeroes down to the same place….Yes,the best moments in my life were spent in my School….the worst moment in my life was when I had grown up so old…that I could no longer go to school….I know normally kids hate school…They get all sorts of ailments and aches

only on Monday’s when they have to go back to school after weekend holiday….But I was bit abnormal….I just hated holidays…. and could not wait to go back to school….School was like my first home…..my teachers and friends my family!!!! I don’t know how many of you really miss your school days….But I do miss them alot… There are so many memories that bring back smiles and tears. MY SCHOOL…..I don’t know about my future….But wherever I go….However far away…..No one can steal these moments from me :) !!! My SCHOOL days was Golden days.

આજે મમ્મીની તબિયત નાદુરસ્ત હોવાથી મમ્મીએ મને રોટલા બનાવતા શીખવ્યું. બનાવ્યા તો ખરા પણ થોડા વાંકાચૂકા બન્યા. સ્વાદિષ્ટ બન...
28/09/2023

આજે મમ્મીની તબિયત નાદુરસ્ત હોવાથી મમ્મીએ મને રોટલા બનાવતા શીખવ્યું. બનાવ્યા તો ખરા પણ થોડા વાંકાચૂકા બન્યા. સ્વાદિષ્ટ બન્યા હતા હા! 😄😊😂

15/09/2023

कुछ गलत हो गया है मुझसे, तो मुझे माफ़ कर देना
अब इस नए साल से, तुम अपनी ज़िन्दगी कुछ नए से जीना। - ढींगली

10/09/2023

હિન્દુ કેલેન્ડર મુજબ આજરોજ મારો જન્મદિવસ છે. અજા એકાદશી, શ્રાવણ વદ અગિયારસ, સપ્ટેમ્બર : ૬ , ૧૯૮૮ ના રોજ સવારે ૪ વાગ્યે મારો જન્મ થયો હતો. મને જન્મ આપનાર માતા ની કુખ ઉજાળું તોય ઘણું. દરેક જન્મમાં મને આજ માં મળે એજ પ્રભુ ને પ્રાર્થના.

મેં પત્ર વાંચ્યો મઝા આવી,હવે તમે વાંચો મઝા આવશે.👌🙏🇮🇳
30/07/2023

મેં પત્ર વાંચ્યો મઝા આવી,
હવે તમે વાંચો મઝા આવશે.
👌🙏🇮🇳

22/07/2023
सभी को बधाईयांआज के समय ऐसे दोस्त मिलना बहुत ही मुश्किल है.....वरना आजकल लोन चुकाना तो दूर बिकवा और दे🙂🙂
19/07/2023

सभी को बधाईयां

आज के समय ऐसे दोस्त मिलना बहुत ही मुश्किल है.....वरना आजकल लोन चुकाना तो दूर बिकवा और दे🙂🙂

वह मल्लापुरम केरल में एक अच्छी मैथ्स टीचर थी ..... एक दिन उसकी स्टूडेंट ने रेलवे स्टेशन के पास भीख मांगते हुए देखा .... ...
17/07/2023

वह मल्लापुरम केरल में एक अच्छी मैथ्स टीचर थी ..... एक दिन उसकी स्टूडेंट ने रेलवे स्टेशन के पास भीख मांगते हुए देखा .... लेकिन वह ठीक से पहचान नहीं पाई ... लेकिन जैसे ही स्टूडेंट ने जाकर देखा कि वह उसकी क्लास टीचर है। .... जब उसने उसके बारे में पूछा ... उसने कहा कि मेरे सेवानिवृत्त होने के बाद मेरे बच्चों ने मुझे छोड़ दिया और उनके जीवन के बारे में वह नहीं जानते .... इसलिए वह रेलवे स्टेशन के सामने भीख मांगने लगी ..... फिर छात्रा रो पड़ी और उसे अपने घर ले गई और अच्छी पोशाख दी और खाने के लिए और उसके भविष्य की योजना के लिए हर दोस्त से संपर्क किया, जिन छात्रों को उन्होंने पढ़ाया था... और उसे रहने के लिए एक बेहतर जगह पर ले गई.... खुद के बच्चों ने उसे छोड़ दिया .. .लेकिन जिन बच्चों को उसने पढ़ाया था, उन्होंने नहीं छोड़ा .... यही गुरु शिष्य परम्परा की महानता है....🙏❤️

17/07/2023

ખરેખર 🧑🏻‍🏫😱😥

16/07/2023

True 😀

15/07/2023

*એકવાર I.I.T. મુંબઈના 4 વિદ્યાર્થીઓ મોડી રાત સુધી પત્તા રમતા રહ્યા અને બીજા દિવસે યોજાનારી પરીક્ષા માટે અભ્યાસની તૈયારી કરી શક્યા નહીં .*

*સવારે તેઓએ એક યુક્તિ વિચારી.*

*તેઓ પોતે ગ્રીસ, ધૂળ અને ગંદકીથી મેલા ઘેલા થઈ ડીન પાસે ગયા અને કહ્યું કે... તેઓ ગઈકાલે રાત્રે એકમિત્રની અચાનક તબિયત બગડતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અને પરત ફરતી વખતે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું, તેમને કારને આખે રસ્તે, આખી રાત ધક્કો મારીને હોસ્ટેલ સુધી પહોંચવું પડ્યું છે. અને તેઓ આ સ્થિતિમાં પરીક્ષા આપી શકે તેમ નથી.*

*ડીન સાહેબને તેમની મુશ્કેલી નો ખ્યાલ આવી ગયો અને સહાનુભૂતિ દર્શાવી તેમને 3 દિવસની મુદત આપી...*

*3 દિવસ પછી ફરી પરીક્ષા યોજી ઉપસ્થિત રહેવા વિકલ્પ આપ્યો.*
*વિધ્યાર્થીઓએ ખુશી સાથે વિકલ્પ સ્વીકારી ડીન સાહેબનો આભાર માન્યો. અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.*
*ત્રીજા દિવસે તેઓ ડીન સમક્ષ હાજર થયા. ડીને કહ્યું કે આ _સ્પેશિયલ કન્ડિશન ટેસ્ટ_ હોવાથી ચારેયને અલગ-અલગ ક્લાસરૂમમાં ટેસ્ટ માટે બેસવાનું છે.*

*તેઓએ છેલ્લા 3 દિવસમાં સારી તૈયારી કરી હતી એટલે બધા સંમત થયા.*

*આ કસોટીમાં કુલ 100 માર્ક્સ સાથે માત્ર 2 જ પ્રશ્નો હતા.*


*પ્ર.1. કયું ટાયર ફાટ્યું હતું ? (50 માર્ક્સ) ટિક કરો.*

*(a) આગળનું ડાબી બાજુનું*
(b) *આગળનું જમણી બાજુનું*
*(c) *પાછળનું ડાબી બાજુનું*
*(ડી) પાછળનું જમણી બાજુનું*

*પ્ર.2. કારમાં કોણ ક્યાં બેઠું?* *(50 માર્ક્સ) જવાબ લખો.*

*(a) ડ્રાયવર સીટ પર : ___*
*(b) આગળ ડાબી બાજુ : _*
*(c) પાછળ ડાબે: _*
*(d) પાછળ જમણે: _*

*ખાસ નોંધ: ચારેય ચાર વિધ્યાર્થીઓના, બંને પ્રશ્નોના એકસરખા જવાબ હશે તો જ ગુણ આપવામાં આવશે.*

*I.I.T ની સત્ય ઘટના 1992ની બોમ્બે બેચ.*

*પરિણામ તમે વિચારી શકો છો..*

*માસ્તર... પંતુજી... જે કહેવુ હોય તે કહો પણ...*

*Never underestimate Teacher's.*

🙏🏻 *ગુરુ તો ગુરુ હી રહેગા* 🙏🏻

Address

Bhatar Char Rasta, Surat
Surat

Opening Hours

Monday 7am - 5:50pm
Tuesday 7am - 5:50pm
Wednesday 7am - 5:50pm
Thursday 7am - 5:50pm
Friday 7am - 5:50pm
Saturday 7am - 5:50pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Igdesai Sarvodaya school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category