IICL- India's No 1 Skill Development Center

IICL- India's No 1 Skill Development Center

Share

IICL- India's No 1 digital Skill Institute- after 10/12, you can join IICL and secure your career.

21/05/2026

શું ફક્ત BCA ની ડિગ્રી પૂરતી છે?

iICL ના સર્વે અનુસાર ફક્ત ડિગ્રીથી કોર્પોરેટમાં મનપસંદ જોબ મળવી મુશ્કેલ છે.આજની કોર્પોરેટ દુનિયામાં ડિગ્રીની સાથે રાઈટ સ્કીલ્સ હોવી ખૂબ જ જરૂરી છે.

એટલા માટે જ iICL લાવ્યું છે એડવાન્સ BCA પ્રોગ્રામ, જેમાં તમને મળશે:
👉 સાયબર સિક્યુરિટી અને ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ
👉 ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)
👉 6 સ્કીલ સર્ટિફિકેટ્સ
👉 લાઈવ ઈન્ટર્નશિપ ટ્રેનિંગ અને જોબ સપોર્ટ

વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા કમેન્ટમાં 'BCA' લખો! 👇
📞 99742 19471 / 63539 36341


01/05/2026

માત્ર ડિગ્રી નહીં, હવે કારકિર્દી બનાવો 'સ્કીલ' સાથે!

ધોરણ 10 અને 12 પછી શું કરવું એ વિચારી રહ્યા છો? તો આ તક તમારા માટે છે! IICL સાથે જોડાઓ અને મેળવો ડિગ્રીની સાથે 100% જોબ ગેરંટી.

અમારા મુખ્ય કોર્સ:
👉 ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ
👉 ડેટા સાયન્સ અને AI
👉 ડિજિટલ માર્કેટિંગ
👉 સાયબર સિક્યોરિટી
👉 ગ્રાફિક ડિઝાઇન અને વિડિયો એડિટિંગ


01/05/2026

શું તમે પણ માર્ક ઝુકરબર્ગ જેવા કુશળ ડેવલપર બનવા માંગો છો?

ફક્ત કોડિંગ જ નહીં, પણ લોજિક અને ક્રિએટિવિટીનું પરફેક્ટ કોમ્બિનેશન એટલે Full Stack Development! IICL માં શીખો લેટેસ્ટ ટેકનોલોજી જેમ કે Python, React અને Node JS અને મેળવો કમ્પ્લીટ સોફ્ટવેર સોલ્યુશન બનાવવાની માસ્ટરી.

તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત આજે જ IICL સાથે કરો!

વધુ માહિતી માટે સંપર્ક કરો: 99742 19471


16/04/2026

શું તમે જાણો છો? દુનિયામાં દર 39 સેકન્ડે એક સાયબર અટેક થાય છે! આજના ડિજિટલ યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, તમારી પાસે મજબૂત ડિજિટલ શીલ્ડ હોવી જરૂરી છે.

IICL માં અમે તમને માત્ર થીયરી નહીં, પણ નેટવર્ક અને સાયબર સિક્યોરિટીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ છીએ. કેવિન મિતનિક જેવી સ્કિલ્સ ડેવલપ કરો અને બનો આજના યુગના ડિજિટલ ગાર્ડિયન!


14/04/2026

AI થી ડરવાની નહીં, તેની સાથે આગળ વધવાની જરૂર છે!

લોકો કહે છે AI નોકરીઓ લઈ લેશે, પણ સત્ય કંઈક અલગ છે. AI એ એક એવું સાધન છે જે તમારા કામને સ્માર્ટ બનાવે છે. જો તમે તમારી સ્કિલ્સને AI સાથે અપડેટ કરશો, તો માર્કેટમાં તમારી ડિમાન્ડ ક્યારેય ઓછી નહીં થાય!

તમારા કરિયરને નવી ઊંચાઈએ લઈ જવા માટે આજે જ જોડાઓ IICL સાથે...


13/04/2026

IICL માં અમે માનીએ છીએ કે માત્ર ભણતર જ નહીં, પણ સાચું 'પ્રેક્ટિકલ' જ્ઞાન જ સફળતાની ચાવી છે!

અમારી વિશેષતાઓ:
👉 1:1 રેશિયો - દરેક વિદ્યાર્થી માટે પર્સનલ કોમ્પ્યુટર.
👉 નાની બેચ - માત્ર 10 થી 15 વિદ્યાર્થીઓ જેથી દરેક પર પૂરતું ધ્યાન આપી શકાય.
👉 પર્સનલ મેન્ટરિંગ - નિષ્ણાત ટ્યુટર્સ દ્વારા વન-ટુ-વન માર્ગદર્શન.
👉પ્રોગ્રેસ રિપોર્ટ - વાલીઓને દર મહિને વિદ્યાર્થીની પ્રગતિની જાણકારી.
આજે જ જોડાઓ અને તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ!


10/04/2026

શું તમે જાણો છો કે માત્ર ડિગ્રી તમને સફળ એકાઉન્ટન્ટ નથી બનાવી શકતી?

સુરતની ટેક્સટાઈલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જો તમારે તમારી ઓળખ બનાવવી હોય, તો પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જ જરૂરી છે. IICL ઇન્સ્ટિટ્યૂટ સાથે મેળવો એકાઉન્ટિંગ અને ટેક્સેશનનું રિયલ-ટાઇમ નોલેજ અને બનો એક પ્રોફેશનલ એક્સપર્ટ!


08/04/2026

ડિજિટલ માર્કેટિંગ અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માત્ર ટેકનોલોજી નથી, પણ તમારી ક્રિએટિવિટી રજૂ કરવાનું એક માધ્યમ છે! માત્ર ટૂલ્સ શીખવાથી નહીં, પણ તમારી કલા અને ટેકનોલોજીના સંગમથી તમે એક સફળ કરિયર બનાવી શકો છો.

આજે જ જોડાઓ IICL Institute સાથે અને તમારા કરિયરને આપો એક નવી ઊંચાઈ!


08/04/2026

માત્ર ડિગ્રી નહીં, પણ સાચું સ્કીલ અને પ્રેક્ટિકલ નોલેજ મેળવો! સાયબર સિક્યોરિટીમાં કરિયર બનાવવા માટે IICL થી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે? તમારી પણ સ્કિલ્સ ડેવલપ કરો અને આજના ડિજિટલ યુગમાં સુરક્ષિત રહો.


03/04/2026

આજના સમયમાં માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી, પણ ઈન્ડસ્ટ્રીમાં જેની ડિમાન્ડ છે તે 'સ્કિલ' હોવી ખૂબ જરૂરી છે!

શું તમે પણ ધોરણ 10 કે 12 પછી તમારી કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો? શું તમે ઈન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ પ્રેક્ટિકલ નોલેજ મેળવીને સારા પેકેજ વાળી જોબ મેળવવા ઈચ્છો છો? તો IICL ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લાવ્યું છે બેસ્ટ તક!

અમે તમને પુસ્તકિયા જ્ઞાનને બદલે પ્રેક્ટિકલ સ્કિલ્સ પર ભાર મૂકીને ઈન્ડસ્ટ્રી માટે તૈયાર કરીએ છીએ. યાદ રાખો, કંપની પહેલા તમારી આવડત જોશે, પછી તમારી ડિગ્રી!

વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો : 99742 19471 / 63539 36341


Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


D 119, ITC Building, Majuragate Char Rasta
Surat
395002