sir k p college of commerce

sir k p college of commerce

Share

Sir K. P. College Of Commerce

Photos from sir k p college of commerce 's post 01/08/2025

NCC TRAINING

Photos from sir k p college of commerce 's post 09/05/2025

In the current situation, the need for civil defense is more pressing than ever, with increasing threats from natural disasters, terrorism, and other emergencies. Investing in civil defense infrastructure, training, and resources can help communities build resilience and respond effectively to crises .
We had organized workshop aimed to educate college students about civil defense, its significance, and the role of volunteers in emergency response and disaster management. The session covered:

- Introduction to civil defense and its importance
- Opportunities for volunteering and community service
- Skills and training required for civil defense volunteers
- Real-life scenarios and case studies

Empowering the Next Generation
By engaging with college students, we hope to inspire a new generation of volunteers who can contribute to civil defense initiatives and make a positive impact in their communities.

Photos from sir k p college of commerce 's post 08/05/2025

Photos from sir k p college of commerce 's post 23/04/2025
Photos from sir k p college of commerce 's post 23/04/2025

Inspiring Futures: A Candid Chat with Alumnus Avinash Joshi, Additional Secretary
Govt.of India

23/04/2025
Photos from sir k p college of commerce 's post 16/04/2025

સર કે પી કોલેજ ઓફ કોમર્સ કોલેજમા નેશનલ કોન્ફરન્સનુ આયોજન
તા 29 માર્ચ 2025 ના રોજ કોલેજની IQAC અને Accountancy વિભાગના સંયુકત ઉપક્રમે Managing Business Dynamics for Resilience and Sustainability વિષય પર નેશનલ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સિંહ ચાવડાને આમંત્રિત કરવામા આવેલ હતા. કી નોટ સ્પીકર તરીકે ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી ના ઇન ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ ઓનલાઈન હાજર રહી વિશ્વના દેશો ચીન જાપાન કોરીયા તેમજ યુ.એસ ના સંદર્ભમા ભારતની સબળતા અને નબળાઇની છણાવટ કરી હતી અને ભારત નુ ભવિષ્ય વેપારના સંદર્ભમા ખુબ જ ઉજ્જવળ છે . આ કોન્ફરન્સ મા 121 અધ્યાપકો તેમજ સંશોધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 81 સંશોધન પત્રોનુ પ્રેઝન્ટેશન સંશોધકો દ્વારા રજુ કરવામા આવ્યા હતા. ઈનચાર્જ આચાર્યા ડૉ સીમા દેસાઈ એ સૌ મહેમાનોને આવકાર્યા હતા. એકાઉન્ટનસી વિભાગ ના વડા પ્રો. આયેશા સિદદાતે કોન્ફરન્સ વિશે પૂર્વ ભૂમિકા બાધી હતી. આઈ.ક્યુ.એ.સી. કોઓરડીનેટર ડૉ બિનીતા ઘીવાળાએ મહેમાનો નો પરિચય આપ્યો હતો. પ્રો. અનુરાધા વખારિયા તેમજ ડૉ. હેતલ દેસાઈએ આભારવિધી કરી હતી. સાર્વજનિક એજયુકેશન સોસાયટીના ચેરમેન શ્રીભરતભાઇ શાહે કોન્ફરન્સનુ આયોજન કરવા બદલ કે.પી પરિવારના તમામને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કોન્ફરન્સનુ સંચાલન ડૉ. અભિષેક ગાંધી અને ડૉ સ્મિતા ખવાનીએ કર્યુ હતું

Photos from sir k p college of commerce 's post 05/04/2025

Admission 2025-26

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


27, R K Desai Marg, Chopati, Athwalines, Athwa
Surat
395001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm