16/08/2026
નાના ભુલકાઓ માટે જાદુઈ સ્ટોરી ટાઈમ! 🌳✨🪓
જ્યારે વાર્તાઓ સ્ટેજ પર જીવંત બને છે, ત્યારે શીખવાની મજા બમણી થઈ જાય છે! એલ.પી. સવાણી સંસ્કાર વેલી સ્કૂલ (મોટા વરાછા) માં યોજાયેલા “The Honest Woodcutter” સ્ટોરી સેશનનો આ સુંદર વિડિયો!
શિક્ષકો દ્વારા લાઈવ રોલ-પ્લે અને ડ્રામા એક્ટિંગ
સોના, ચાંદી અને લોખંડની કુહાડી સાથે સુંદર પ્રોપ્સ સેટઅપ
નાના બાળકોમાં સત્ય અને પ્રામાણિકતાનું સિંચન
રમતા રમતા આનંદ સાથે શીખવાનો અનુભવ
બાળકોના કલ્પનાશક્તિ અને નૈતિક મૂલ્યોને નિખારતી શ્રેષ્ઠ શાળા! 📚❤️
🎓 શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે:
CBSE | GSEB English Medium | GSEB Gujarati Medium
📍 સરનામું: TP-25, શિવધારા રેસિડેન્સી સામે, મોટા વરાછા, સુરત
📞 પ્રવેશ માટે સંપર્ક: 99049 62626
📲 આપણા વહાલા ભુલકાઓના મનોરંજક વિડિયોને જરૂર Share કરો! ❤️