R.K.Vidhyabhavan

Call Directions Contact the school

R.K.Vidhyabhavan Creating a Brighter Future For Student No Question For Hard Work

16/09/2026

"ગણપતિ બાપ્પા મોરિયા! 🪔
આજે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ભક્તિભાવથી ગણપતિની આરતી કરી. બાપ્પા સૌના પર પોતાના આશીર્વાદ બનાવી રાખે તેવી પ્રાર્થના. 🙏❤️"

15/09/2026

🙏🌺 ગણપતિ બાપા મોરિયા! 🌺🙏

14/09/2026

🌺🙏 ગણપતિ બાપા મોરિયા! 🙏🌺

✨ વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાના પાવન આગમન સાથે ભક્તિ અને આનંદનો શુભારંભ... 🐘❤️

મંગલમૂર્તિ મોરિયા! 🙏🌺

02/09/2026

🌸 શિક્ષક દિનની સુંદર ઉજવણી 🌸

આજે અમારી શાળામાં શિક્ષક દિનની આનંદમય અને યાદગાર ઉજવણી કરવામાં આવી. 📚✨
વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવીને શિક્ષણકાર્યનો અનુભવ કર્યો અને ગુરુજનો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. 🙏

“ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા બતાવનાર છે.” 🌟

💐 સમગ્ર શિક્ષક પરિવારને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ! 💐

27/08/2026

✨ નાનકડા હાથોની મોટી સર્જનાત્મકતા! 🎀 | સુંદર રાખી મેકિંગ ડે 2026 ❤️ | Rakshabandhan Special 🌸

27/08/2026

રક્ષાબંધન સેલિબ્રેશન 🎀

બ્રહ્માકુમારી બહેનો દ્વારા શાળામાં ખૂબ જ સુંદર અને આનંદમય રક્ષાબંધન સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો.
પ્રેમ, પવિત્રતા અને ભાઈ-બહેનના અતૂટ સંબંધનો સુંદર સંદેશ આપતા આ કાર્યક્રમની યાદગાર ક્ષણો… ❤️🙏

Happy Rakshabandhan! 🌸

Address

R. K. Vidhyabhavan, Satynarayan Soc. Varachha, Surat
Surat
395010

Opening Hours

Monday 6:45am - 5:30pm
Tuesday 6:45am - 5:30pm
Wednesday 6:45am - 5:30pm
Thursday 6:45am - 5:30pm
Friday 6:45am - 5:30pm
Saturday 6:45am - 4:15pm

Telephone

+919712677673

Website

Alerts

Be the first to know and let us send you an email when R.K.Vidhyabhavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to R.K.Vidhyabhavan:

Shortcuts

Share

Category